Patan : પાટણની સસ્તા અનાજની દુકાનના બે સંચાલકો ની પુરવઠા વિભાગે ગેરરીતિ ઝડપી

garibo na anaj chor sanchalako zadpaya

પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલકો દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો નહીં આપીને સરકારી પુરવઠાનો જથ્થો બારોબાર સગે વગે કરતા હોવાની ગ્રાહકોમા બુમરાડ ઉઠતા પાટણ કલેકટર દ્વારા આ મામલે પાટણ પુરવઠા વિભાગના પ્રોબેશનરી ( IAS) વિદ્યાસાગર તથા પુરવઠા નિરીક્ષક ને આવી સસ્તા અનાજની દુકાનની તપાસ કરવાના આદેશ કરતા તેઓ દ્રારા શહેરના પીપળાગેટ વિસ્તારમાં આવેલ … Read more

પાટણ પાલિકામાં પરિવાર વાદ? પાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરો દ્વારા પોતાના મામા માસીના ભાણિયાને તેમજ તેમના મળતીયા ઓના માણસો ને ફરજ પર લેવાતા હોવાના આક્ષેપ.

Patan NagarPalika

Patan NagarPalika : પાટણ નગરપાલિકામાં ઘણા સમયથી વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓની અચાનક જ પાલિકા પ્રમુખ દ્વારા તા. 31 મી થી અરસ પરસ ની બદલી ના ઓડૅર કરાતા પાલિકા ના તમામ વિભાગો ની કામગીરી હાલમાં મંદ ગતિએ ચાલતી હોય જેને કારણે પાલિકાના વિવિધ વિભાગોમાં કામગીરી માટે આવતાં અરજદારો ને હેરાનગતિ સાથે ખોટો સમય બગડી … Read more

પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ

patan mathi sasta anajno jathho zadpayo

Patan : સરસ્વતી તાલુકા પોલીસે છોટા હાથી વાહનમાં સગેવગે કરાતો શંકાસ્પદ સસ્તા અનાજનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકા પીઆઈ પી.ડી. સોલંકી તથા પો.કો વનરાજસિંહ રાણાજી પો.કો કરણસિંહ ભોપાજી સહિત સરસ્વતી પોલીસના માણસો સાથે સરસ્વતી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પાલડી ગામના બસ … Read more

પાટણ : શંખેશ્વર પંચાસર રોડ પર ત્રીપલ અકસ્માત, એકનું મોત

Triple accident on Shankeshwar Panchasar road in Patan district

Patan : પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે ત્રીપલ અકસ્માત (Triple Accident) સજૉતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું તેમજ છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજસ્થાનના સુંધામાતા ના દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવાર પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પરથી પસાર … Read more

Siddhapur : પાણીની પાઇપલાઇનમાં વધુ એક પગ ના અવશેષ મળ્યા – કચરા ગાડીમાં પગ ફેંકી લઇ જવાતા પાલિકા સામે ઉઠ્યા સવાલો.

Another foot remains found in Siddhapur water pipeline

Siddhapur : સિદ્ધપુરમાં આવેલી લાલ દોશીની પોળ પાસેથી શુક્રવારે વધુ એક પગ મળી આવ્યો હતો. 17અને 18 તારીખે સિદ્ધપુરના અલગ અલગ વિસ્તારમાંથી પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે પાટણ પાલિકાએ ફોર્સથી કેમિકલ યુક્ત પાણી છોડતા વધુ એક પગ મળી આવ્યો હતો. જો કે, પગ મળી આવ્યા બાદ સિદ્ધપુર પાલિકા માનવતા ચૂકી … Read more

Patan : નાનાવેલોડા નજીક યુવક ટ્રેન નીચે આવી જતાં મોત

Youth dies after being hit by train near Patan Nanaveloda

Patan : સરસ્વતી તાલુકાના કાલોધી ગામના ગુમ થયેલ યુવકની નાના વેલોડા પાસે રેલવે ટ્રેક (railway train) પરથી કપાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. કાલોધી સદાસણ ગામના કાન્તિજી મેવાજી ઠાકોરનો પરિવાર લગ્નમાં ગયો હતો.અને તેમનો દિકરો અશોકજી ઠાકોર મોડે સુધી ઘરે ન આવતાં આજુબાજુ શોધખોળ કરવા છતાં ભાળ મળી નહોતી. મંગળવારે રાત્રે વાયડ રેલ્વે … Read more

Harij : હારીજ ના રહેણાંક મકાનમાં ગેસના બાટલામાં આગ લાગતા ઘરવખરીને નુકસાન

Household damage due to gas cylinder fire

Harij : હારીજના અમરાપુર ચાલી ગેટ નં 1 ના રહેણાંક મકાનમાં ઇન્ડિયન કંપનીના ગેસના સિલિન્ડરમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે આજુબાજુના લોકોએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી આગને કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આ બનાવને મળતી હકીકત મુજબ હારીજ શહેરના અમરાપુર ચાલી ગેટ નં. 1 મા … Read more

ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશોના અણધડ વહીવટને લઈ આગામી લોકસભાની બેઠક પણ ગુમાવવી પડે તો નવાઈ નહિ.

Patan Nagar palika na anghad vahivat thi loko trahimam

Patan : પાટણ નગરપાલિકાના અધિકારીઓની ઉદાસીનતા અને સત્તાધીશોની નિષ્ક્રિયતાના કારણે નગરપાલિકા ના કર્મચારીઓની કામ કરવાની ગતિ મંદ પડી હોય જેના કારણે અનેક સમસ્યાઓથી શહેરીજનો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ની ગટરો સમસ્યાઓ, પાણીની પાઈપ લાઈનો લીકેજ બનવાની સમસ્યાઓ, બંધ સ્ટ્રીટ લાઇટોની સમસ્યાઓ, રખડતા ઢોરોની સમસ્યાઓ, ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાવવાની … Read more

Patan : HNGU કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી.

A fire broke out in the HNGU campus

Patan : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કેમેસ્ટ્રી અને બાયોટેક વિભાગના પાછળના ભાગે અવાવરુ જગ્યામાં એકત્ર કરાયેલા કચરાના ઢગ તેમજ ઝાડી ઝાંખરા સોમવારના રોજ અંડર ગ્રાઉન્ડ કેબલ વાયર ફાયર થતાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં અવાવરુ જગ્યામાં પડેલ કચરો તેમજ ઝાડી ઝાંખરનો સુકો કચરો બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો. જો કે યુનિવર્સિટીના … Read more

Patan : સાતલપુર ના લોદરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ કારમાં આકસ્મિક આગ ભભૂકી.

Patan Fire broke out after filling the car with petrol

Patan : પાટણ જિલ્લામાં ગરમી નો દિવસે દિવસે પ્રકોપ વધી રહ્યો છે તો ગરમીના કારણે વાહનોમાં આગ લાગવાની ઘટના પણ સર્જાતી હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. મંગળવારના રોજ સાંતલપુર ના લોદરા પાસે આવેલ પેટ્રોલપમ્પ પાસે ગાડીમા પેટ્રોલ પુરાવ્યા બાદ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ગાડીમાં બેઠેલા ચાલક સહિત મુસાફરોનો આબાદ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures