Tag: 500 પાટણ

રાધનપુર : શહેરના નાગોરીવાસની મહિલાઓએ પાલિકામાં કર્યો હોબાળો

રાધનપુર નગરપાલિકા છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કમર્ીઓની ભરતી કે સ્વચ્છતા સહિત પાણીના મુદે વિવાદમાં આવી રહી છે ત્યારે નગરપાલિકા ખાતે…

સિદ્ઘપુર : ખોલવાડા ગામે નવીન બોરનું કરાયું ખાતમુહૂર્ત

સિદ્ઘપુર તાલુકાના ખોલવાડા ગામે નવિન બોર નું ખાત મુહૂર્ત સિદ્ઘપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા…

પાટણ : પૂર્વ ટાઉન પ્લાનીંગના ચેરમેને પાલિકામાં કરી આરટીઆઈ

રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની ૬૦ વર્ષની ઉંમર થતાં તેઓને નિવૃત્ત કરતા હોય છે કેમકે ૬૦ વર્ષ પછી કોઈપણ સરકારી…

પાટણ : બગવાડા પોલીસ ચોકી પાસે ચોરી થતાં ઉઠયા પ્રશ્નો

પાટણ શહેરના હાર્દસમા એવા બગવાડા દરવાજા પાસે વર્ષોથી ઈકબાલભાઈ મન્સુરી નામનો ઈસમ ચાની લારી ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહયા…

પાટણ : સ્વચ્છતા શાખાના ચેરમેનની દાદાગીરી આવી સામે

પાટણ શહેરમાં એકબાજુ ઠેરઠેર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહયું છે અને આ ગંદકીના સ્પોટ પર વરસાદી માહોલ હોવા છતાં પાલિકા…

પાટણ : પર્યુષણ મહાપર્વનો આજથી થયો પ્રારંભ.

જૈનોના કાશી ગણાતા પાટણ શહેરમાં ભક્તિમય માહોલમાં પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે . શહેરના વિવિધ ઉપાશ્રયોમાં મુની ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાન…

પાટણ : ઠકકરના ડેલામાં જર્જરીત મકાન ઉતારવા કરાઈ માંગ

પાટણ શહેરમાં અનેક પડવાના વાંકે મકાનો અને દુકાનો ઉભી હોવા છતાં જે તે સ્થાનિક રહીશોએ પાલિકામાં અનેકવાર લેખિત તેમજ મૌખિક…

સિધ્ધપુર : આશીર્વાદ ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયો દેહ વ્યાપાર

પાટણ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી જીલ્લામાં આવેલ મોટાભાગના ગેસ્ટ હાઉસોમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક…

પાટણ : કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી માટે યોજાયા ઈન્ટરવ્યુ

પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી અંતર્ગત આજે જિલ્લા પંચાયતના સ્વણિમ હોલમાં ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ભરતી…