Mall માં ખરીદી કરવાના અને મુસાફરી કરવાના સરકારના આ નવા નિયમ
Mall કોરોનાના વધી રહેલા કહેરમાં રાજ્ય સરકારે માસ્કનો કાયદો વધુ કડક બનાવ્યો છે. રિક્ષાચાલકો કે સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર અને વાહનચાલક બંન્ને પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત શોપિંગ મોલ (Mall) કે શો-રૂમમાં પણ જો કોઈ ખરીદી કરનાર ગ્રાહક માસ્ક વગર પકડાશે તો મોલના મેનેજર … Read more