Ahmadabad માં કોરોનાનો કહેર : કોરોનાના કેસ 25 હજાર નજીક
Ahmadabad વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં હજી પણ યથાવત છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ (Ahmadabad) અમદાવાદની છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ Ahmadabad માં છે તથા શહેરમાં કોરોના કેસોની સંખ્યા 25,000 ની પાસે પહોંચી ગયો છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 124 દિવસની અંદર … Read more