દાહોદ: ઝાલોદ ગામે બાતમીના આધારે ડુપ્લિકેટ ચુંટણીકાર્ડ બનાવતા ત્રણ ઇસમો ઝડપાયા

duplicate election cards

દાહોદ જિલ્લાના ઝાલોદ મામલતદારએ બાતમીના આધારે ડુપ્લિકેટ ચુંટણીકાર્ડ બનાવતા ત્રણ ઇસમો ઝડપી પાડ્યા… ઝાલોદના ગામડીરોડ પર આવેલ ઓનલાઈન ડુપ્લિકેટ ચુંટણી કાર્ડ બનાવી આપતા હોવાનુ ઝાલોદ મામલદાર જૈનીશ પાંડવને બાતમીના આધારે જાણવા મળતા ડમી ગ્રાહક મોકલી ત્રણ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. ઓનલાઈન ફોર્મ ભરી આપવાની દુકાન ધરાવતા ઇસમો મોટી રકમ વસુલી ઓનલાઈન ચુંટણી કાર્ડ બનાવી … Read more

દાહોદ જિલ્લા SP બલરામ મીણાની આગામી તહેવારોની શાંતિપૂર્વક ઉજવણી કરવા અપીલ

Dahod District SP Balram Meena

હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા તહેવારોની શાંતિ પૂર્વક ઉજવણી માટે સર્વ સંમતિ સધાઇ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આગામી ૩ મેના રોજ પરશુરામ જયંતિ તેમજ રમઝાન ઈદનો તહેવારની ઉજવણી શાંતિપૂર્વક કરવા સૌને અપીલ કરી છે. આ સંદર્ભે તેમણે જણાવ્યું કે, અહીંની દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે હિંદુ તેમજ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજવામાં … Read more

દાહોદ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે નીટ અને જેઇઇની તૈયારી માટે ક્લાસ શરૂ કરાયા

dahod

જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વહીવટી તંત્રની ઉમદા પહેલ… દાહોદના તેમજ તેની આજીબાજુના ગામના વિદ્યાર્થીઓ માટે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની પ્રેરણા અને માર્ગદર્શનમાં એકલવ્ય પ્રયાસ ઇનેશ્યેટીવનો પ્રારંભ કરાયો છે. જેમાં નીટ અને જેઈઇની પરીક્ષાની તૈયારી માટે ૭૦ દિવસના ખાસ કોર્ષની શરૂઆત કરાય છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને ડીડીઓ સુશ્રી નેહા કુમારીએ જણાવ્યું છે કે દાહોદના … Read more

દાહોદ: ઝાલોદ સબ ડિવિઝન ખાતે આજે ગણાનાપ્રાત્ર પ્રોહીબીશનનો નાશ કરવાનો આદેશ આપતા ઝાલોદના પ્રાંત અધિકારી

dahod

ઝાલોદ એએસપી વિજયસિંહ ગુજ્જર તેમજ નશાબંધી અધિકારીના જણાવ્યા મુજબ 1 કરોડ 42 લાખનો ગણાનાપ્રાત્ર પ્રોહીબીશન નાશ કરવામાં આવ્યો. ઝાલોદ એએસપી તેમજ ઝાલોદ પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારીઓની હાજરીમાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો તેમજ તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઇની હાજરીમાં 2018 થી 2022 સુધીનો આ જથ્થો હતો તેવું જણાવવામાં આવ્યું હતું. તો તમામ પોલીસ સ્ટેશનમાં ગણના … Read more

દાહોદ: ફતેપુરા તાલુકામાં મોટરસાયકલ-જેસીબી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 4ના ઘટનાસ્થળ પર મોત

dahod accident

ઝાલોદ તાલુકાના ધારા ડુંગર થી પરિવાર સુખસર તરફ જતા સમયે અકસ્માત સર્જાયો. સ્થળ ઉપર પિતા તથા 2 પુત્રોના મોત,જ્યારે માતાનુ સારવાર દરમિયાન મોત તથા 10 વર્ષીય પુત્રીની ગંભીર સ્થિતિ,એક બાળકીને સામાન્ય ઈજા પહોંચી. ઘાણીખુટ માં હાઈવે માર્ગની બાજુમાં બનાવેલ શોપિંગ સેન્ટર આગળ જેસીબી દ્વારા પુરાણ કરતાં સમયે જેસીબી ચાલકની બેદરકારીથી મોટરસાયકલ સવાર પરિવાર કાળનો કોળિયો … Read more

દાહોદ: મહિલા પોલીસ કર્મયોગીઓની સુવિધા માટે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવતા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર

Hitesh Joysar

દાહોદ જિલ્લા પોલીસ હેડકવાર્ટસ ખાતે મહિલા પોલીસ કર્મયોગીઓની સુવિધા માટે ઘોડિયાઘરનો પ્રારંભ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે કર્યો છે. મહિલા પોલીસ સ્ટેશનની પાસે શરૂ કરવામાં આવેલા ઘોડિયાઘરનો પ્રારંભ કરતા તેમણે જણાવ્યું કે, આ ઘોડિયાઘરથી પોલીસકર્મયોગીઓ જેઓ માતાપિતા બંને ફરજ નિભાવતા હોય તેમના માટે મોટી રાહત મળશે અને તેમના બાળકોને પણ અહીં સરસ વાતાવરણ મળશે. તેમણે … Read more

દાહોદમાં થઇ રહેલા વિકાસકાર્યો તેમજ કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ

Rajkumar Beniwal

કોરોનાની ત્રીજી લહેરની કપરી પરિસ્થિતિનો પણ જિલ્લો મજબૂતીથી સામનો કરી શકવા સક્ષમ – પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ મહત્વાંકાક્ષી જિલ્લા તરીકે દાહોદમાં થઇ રહેલા વિકાસકાર્યો તેમજ કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી … Read more

દાહોદ: સુખસરની શૈક્ષણિક સંસ્થાઓમાં દંડક રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને સલામી અપાઇ

Dandak rameshbhai

કન્યા વિદ્યાલય, બી.એડ કોલેજ, આર્ટ્સ કોલેજ, આઇ. ટી. આઇ, ખાતે ચુસ્ત સલામતી સાથે ઉજવણી કરાઈ ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં આવેલ જય સીતારામ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારના કોરોના ગાઇડલાઇન મુજબ 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. … Read more

દાહોદ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી

Dahod District Congress Office

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તારીખ ૨૬ મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦:૩૦ કલાકે દાહોદ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી. જેમા વાલ્મીકિ સમાજના એક સફાઈ કામદાર ઘીરજભાઇ સનાભાઇ સોલંકીના વરદહસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યુ હતું અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય વજેસિંગ પણદા, જિલ્લા … Read more

૭૩મું પ્રજાસત્તાક પર્વઃ દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દેશભક્તિથી છલોછલ વાતાવરણમાં ગૌરવભેર ત્રિરંગો લહેરાવ્યો

Dahod republic day

વર્ષના અંત સુધીમાં દાહોદનાં તમામ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી મળતું થશે – કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી. ૭૩માં પ્રજાસત્તાક પર્વની દાહોદનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર ઉજવણી કરાઇ. દાહોદ : ૭૩માં પ્રજાસત્તાક દિનના મંગળ પ્રભાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિથી છલોછલ વાતાવરણમાં ગૌરવભેર ત્રિરંગો લહેરાવ્યો હતો. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures