ફેસબુક 10000 લોકોને નોકરીમાંથી કરશે છુટા, જાણો કારણ

Meta Layoff

અબજોપતિ માર્ક ઝકરબર્ગની (Mark Zukerberg) આગેવાની હેઠળની કંપની મેટામાં છટણીનો (Meta Layoff) તબક્કો ફરી શરૂ થયો છે. કંપની દ્વારા બીજા રાઉન્ડમાં લગભગ 10,000 નોકરીઓ દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફેસબુક (Facebook) અને વોટ્સએપ (Whatsapp) જેવા પ્લેટફોર્મ પ્રદાન કરતી કંપનીમાં છટણીની આ છેલ્લી લહેર છે અને તેને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવી રહી છે. કંપનીએ … Read more

Facebook plans to change its name : ફેસબુક પોતાનું નામ બદલવાની તૈયારીમાં.

Facebook plans to change its name

Facebook plans to change its name : Social media giant Facebook Inc is planning to rebrand the company with a new name next week, as per a report by The Verge. Facebook Chief Executive Officer (CEO) Mark Zuckerberg is expected to discuss the name change at the company’s Connect conference on October 28, the website reported on … Read more

BJP એ ફેસબુકને કરી હતી ફરિયાદ આ 14 પેજ બંધ કરવા

BJP

BJP 2019ના જાન્યુઆરીમાં ભારતીય જનતા પક્ષે (BJP) લોકસભાની ચૂંટણી પહેલાં ફેસબુકને 44 પેજની એક યાદી આપી હતી. આ યાદીમાંથી કેટલાક વિશે ફરિયાદ કરીને એ પેજિસ બંધ કરવાની વિનંતી ફેસબુકને કરી હતી. એવા પેજમાં પત્રકાર રવીશ કુમાર, ભીમ આર્મી અને બીજા અમુક પેજનો સમાવેશ હતો. ફેસબુકે ભાજપની વિનંતી સ્વીકારીને એ પેજિસ બંધ કર્યા હતા. ત્યારબાદ ભાજપની … Read more

ટૂંકું ને ટચ : Facebook લાવી રહ્યું છે નવું ફીચર

BJP

Facebook ફેસબુક એક પોપ્યુલર સોશિયલ મીડિયા એપ છે. ત્યારે હવે સોશિયલ મીડિયા કંપની ફેસબુક (Facebook) ટૂંક સમયમાં તેના યૂઝર્સ માટે વધુ એક નવું ફીચર લાવી રહ્યું છે. આ ફીચર અનુસાર હવે યૂઝર્સને જેટલી પણ સોશિયલ સાઇટ પર પૈડ ન્યૂઝ આપવામાં આવશે, તેનું સબ્સ્ક્રિપ્શન્સ મળશે. તેના માટે યૂઝર્સને તેમના પેવોલ પર નહીં જવું પડે. એક રિપોર્ટ … Read more

પાટણના આ દંપતીએ ફેસબુક પર ફૅક ID દ્વારા પડાવ્યા રૂ.16 લાખ

ID

Fake ID સુરત સાઇબર ક્રાઇમ બ્રાંચે પાટણના એક દંપતી ની ધરપકડ કરી છે. આ દંપતી ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને સામેની વ્યક્તિને જાળમાં ફસાવતું હતું. તેમજ તેમની પાસેથી પૈસા પડાવતા હતા. ફેસબુકમાં ફેક એકાઉન્ટ (ID) બનાવી ફ્રેન્ડશીપ કરી વાતો કરી માતા બીમાર હોવાના અલગ અલગ બહાનાઓ બતાવી રૂપિયાની મદદ માંગતા પાટણના દંપતીને પોલીસે ઝડપી લીધુ … Read more

ફેસબુકની એક્સપરિમેન્ટ ટીમ દ્વારા વધુ એક ગ્રુપ કોલિંગ એપ ‘કેચઅપ’ લોન્ચ.

માર્ક ઝુકરબર્ગ દ્રારા સ્થાપિત કંપની ફેસબુકે કેચ-અપ નામની બીજી કોલિંગ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન દ્વારા, 8 યૂઝર્સ એક સમયે એક સાથે વિડિયો કોલ કરી વાત કરી શકે છે. ફેસબુકની નવી પ્રોડક્ટ એક્સપરિમેન્ટ ટીમ દ્વારા કેચઅપ એપ્લિકેશન બનાવવામાં આવી છે. એપ્લિકેશનની મુખ્ય વિશેષતા એ છે કે તે વપરાશકર્તાઓને અગાઉથી જાણ કરે છે કે અન્ય … Read more

Facebook હટાવી રહ્યુ છે આ ફિચર, નહીં કરી શકો ઉપયોગ.

ફેસબૂક તેના મેસેન્જરમાંથી ઇન્સ્ટન્ટ ગેમ સુવિધાને દૂર કરી રહ્યું છે. ફેસબૂકના જણાવ્યા અનુસાર આ ઇન્સ્ટન્ટ ગેમ્સને મેસેન્જરથી દૂર કરવામાં આવશે અને ફેસબૂકની મુખ્ય એપમાં ખસેડવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તેનો હેતુ મેસેન્જર એપ્લિકેશનને હળવુ અને ઝડપી બનાવવાનો છે. મેસેન્જ પર યૂઝર્સ લૂડો ક્લબ, બાસ્કેટબોલ, વર્ડ્સ વિધ ફ્રેન્ડ ફ્રેન્ઝી, પેકમેન અને સ્પેસ ઇન્વેડર્સ જેવા ઇન્ડેસ્ટ્રિંગ … Read more

ડેટા લીક મામલે ફેસબુક પર રેકોર્ડ 34 હજાર કરોડ રૂ.નો દંડ. જાણો સમગ્ર ઘટના.

અમેરિકાની ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી)એ ફેસબુક પર પ્રાઇવેસીના ઉલ્લંઘન મામલામાં 5 બિલિયન ડોલર મતલબ કે લગભગ 34 હજાર કરોડનો દંડ ફટકાર્યો છે. કમિશન પ્રમાણે અમેરિકામાં પ્રાઇવેસીના ઉલ્લંઘન મામલે કોઇ પણ કંપની પર લગાવાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. જોકે આ દંડ ફેસબુકની કુલ માર્કેટ કેપ લગભગ 35 લાખ કરોડ રૂપિયાનો લગભગ 1 ટકા જેટલો … Read more

ફેસબુકે કરી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી 2.2 અબજ એકાઉન્ટ દૂર કર્યા.

ફેસબુકે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 2.2 અબજ ફેક એકાઉન્ટ હટાવ્યાં છે. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ પહેલાંના ક્વાર્ટરમાં ઓક્ટોબર-ડિસેમ્બર માં 1.2 અબજ ફેક ખાતા હટાવ્યા હતા. વિશ્વભરમાં ફેસબુકના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્ય 2.38 અબજ છે. એવામાં 2.2 અબજ ખાતાઓ હટાવવા એક મોટું પગલું છે. ડેટા શેરિંગ અને ફેક એકાઉન્ટ્સને લઈને ઘણા દેશોમાં ફેસબુકની નિંદા થઈ રહી … Read more

જો તમે આ બાબતનું ધ્યાન નહિ રાખો તો બ્લૉક થશે તમારું Facebook અકાઉન્ટ. જાણો શું છે નવી પૉલિસી.

ફેસબુક એક એવું પ્લેટફોર્મ છે જે હાલમાં સૌનું મનપસંદ એપ છે. દરેક વ્યક્તિ ઈન્ટરનેટ ચાલુ કરી સૌથી પહેલા ફેસબુક ચાલુ કરીને એકવાર જરૂર જોવેજ છે. એક સર્વે મુજબ ફેસબુક વાપરના લોકો જે ફેસબુક સાથે જોડાયેલા છે તે 100 માંથી 89 % સૌથી પહેલા મોબાઈલ ઈન્ટરનેટ માં ફેસબુક કે whatsapp નો ઉપયોગ વધારે કરે છે. હાલમાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures