Battlegrounds Mobile India – હવે બધા Android વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ.

આખરે પ્રતીક્ષા પૂરી થઈ. Battlegrounds Mobile India, PUBG Mobile નું ભારતીય version હવે દેશના તમામ Android વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. હવે કોઈપણ Google Play Storeથી રમત ડાઉનલોડ કરી શકે છે અને જે લોકો પ્રારંભિક એક્સેસ વર્ઝન ડાઉનલોડ કરી ચૂક્યાં છે તે Battlegrounds Mobile Indiaનું અંતિમ version મેળવવા માટે રમતને અપડેટ કરી શકે છે. આ રમત … Read more

ભારતમાં મેડ ઇન ઈન્ડિયા પબજી મોબાઈલ ગેમ થશે લૉન્ચ

PUBG ભારત સરકારે મોબાઈલ ગેમ પબજી (PUBG) માનસિક રીતે નુકસાનકર્તા હોવાથી પ્રતિબંધ મુક્યો છે. ત્યારબાદ હવે પબજી કોર્પોરેશન ભારતમાં ફરીથી ગેમ લૉન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે. પબજી ગેમ દક્ષિણ કોરિયન કંપની બ્લૂહોલની છે પરંતુ તેનું માર્કેટિંગ ચાઈનિઝ કંપની ટેન્સન્ટ દ્વારા કરવામાં આવતું હતું. ભારતમાં ચીન વિરોધી લહેર જોઈને તેની સર્જક કંપનીએ નવો રસ્તો અપનાવવાનું … Read more

PUBG કંપનીએ કરી દીધી આ મોટી જાહેરાત, જાણો વિગત

PUBG PUBG પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. પબજી પોતાનો કારોબાર ભારતમાંથી સમેટી રહી છે. પરંતુ ભારતમાં પબજી બેન થવા છતાં પહેલાથી ડાઉનલોડ ગેમમાં કોઈ અસર પડી નથી. યૂઝર્સ કોઈ મુશ્કેલી વગર ગેમને એક્સેસ કરી રહ્યાં છે.  હવે પબજીએ પોતાના સત્તાવાર ફેસબુક પેજથી જાહેરાત કરી છે કે 30 નવેમ્બરથી ભારતના પ્લેયર્સોને એક્સેસ મળવાનું બંધ … Read more

PUBG ટૂંક સમયમાં ભારતમાં ફરીથી કરી શકેશે એન્ટ્રી…

PUBG

PUBG ગત સપ્તાહે ભારત સરકારે દેશમાં 118 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં PUBG પણ સામેલ છે. જો કે, આ બેનને લઇને ગેમિંગ કમ્યુનિટી જ્યાં પરેશાન થઇ રહી છે. ત્યારે બ્લૂહોલ હેઠળ ઓરિજિનલ ઇન્ટરનલ ગેમિંગ PUBG કોર્પોરેશને ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેમજ PUBG corp મુજબ તે આ પૂરી સ્થિતિથી અવગત છે અને પ્રતિબંધ … Read more

PUBG માટે પૌત્રએ દાદા સાથે કર્યું આ કામ જાણીને ચોંકી જશો…

PUBG દિલ્હીમાં એક 15 વર્ષીય કિશોરે પોતાના દાદાના પેન્શનના ખાતામાંથી ખોટી રીતે નાણા ટ્રાન્સફર કર્યાનો આરોપ છે. પૌત્રએ PUBG ગેમની ચૂકવણી કરવા માટે પોતાના દાદાના પેન્શન એકાઉન્ટથી 2 લાખ 34 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. આ કિશોરે બધા રૂપિયા ઓનલાઇન વોલેટમાં ટ્રાન્સફર કર્યા. નોંધનીય છે કે ગત 8 મેના રોજ દાદાના મોબાઇલ ફોન પર એક … Read more

PUBG ન રમી શકવાને કારણે આઈટીઆઈ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

PUBG ભારતમાં કેન્દ્ર સરકારે ચીન સાથેના તણાવને લઇ ઘણી એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં ઓનલાઇન ગેમ પબજી (PUBG) મોબાઈલનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં 21 વર્ષીય વિદ્યાર્થી પ્રીતમ હલદરેએ ઓનલાઈન ગેમ પબજી ન રમવાને કારણે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે રવિવારે જણાવ્યું કે, ચકદાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પુરબા … Read more

PUBG બેન થતાં અક્ષય કુમાર લોન્ચ કરશે આ મલ્ટીપ્લેયર એક્શન ગેમ

The End

FAUG ભારત અને ચાઇના વચ્ચેના તણાવને લઇ ભારતે પબજી ગેમ સાથે બીજી એપ્સ પાર પ્રતિબંધ મુક્યો છે. પબજી એક એવી ગેમ છે જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. પબજી બેન થતાં દેશના યુવાનોમાં નિરાશા જોવા મળી છે. અક્ષય કુમારે આ દરમિયાન દેશના યુવાનોને માટે જલદી જ પબજી જેવી જ એક સ્વદેશી ગેમ FAUG માર્કેટમાં … Read more

PUBG હજુ પણ આ કારણે કોમ્પ્યુટર પર રમી શકાઈ છે

PUBG

PUBG ભારતે પબજી (PUBG) સાથે 118 એપ બેન કરી દીધી છે. પબજી મોબાઈલ ગેમ ભારતમાં બેન થવાથી ઘણા લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. પણ પબજીનું ડેસ્કટોપ વર્ઝન હજુ સુધી બેન થયું નથી. પબજી સાઉથ કોરિયન કંપની બ્લૂહોલની છે. પણ પબજી મોબાઈલમાં ચીની કંપની ટેન્સેન્ટ એક મોટી ભાગીદાર છે. જેને કારણે ડેટાને લઈને ખતરો … Read more

PUBG સહિત ચીનની આ 118 એપ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

PUBG

PUBG ભારતે ટિકટોક સહિત અનેક ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ હવે કેન્દ્ર સરકારે યુવાનોમાં સૌથી લોકપ્રિય મોબાઇલ ગેમ પબજી (PUBG સહિત અન્ય 118 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે કલમ 69એ હેઠળ મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પણ જુઓ : કંગના રનોતનો કરણ જોહર પર આરોપ, … Read more

pubg ગેમ એપ પર નથી થયો પ્રતિબંધ,જાણો કેમ?

pubg લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સરકારે ચીન વિરુદ્ધ આર્થિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આમાં ટિકટૉક, હેલો, વીચેટ, યુસી ન્યૂઝ સહિતની મુખ્ય એપ સામેલ છે. ચીનના ટ્રેડર્સના હિતોને નુકસાન પહોંચાજવા આ એક મોટો નિર્ણય છે. આ એપ્સને હવે ભારતમાં ડાઉનલોડ અને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures