પાટણ : રાહુલ ગાંધીના જન્મદિનને લઈ સિવીલ હોસ્પિટલ ખાતે કરાયું ફ્રુટ વિતરણ.

ખેડુતો, યુવાનો,ગરીબ તેમજ શોષિત વર્ગની બુલંદ અવાજ અને લોકનેતા એવા રાહુલ ગાંધી(Rahul Gandhi)ના દીધાર્યુ તેમજ સ્વસ્થ જીવન માટે તેમના જન્મદિવસ(birthday) નિમિતે પાટણ જિલ્લા કાંગ્રેસ દ્વારા પાટણ સિવિલ હોિસ્પટલ ખાતે ગરીબ અને મધ્યમવર્ગના સારવાર લઈ રહેલા દર્દીઓને બિિસ્કટ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં પાટણ(Patan)ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અશ્વીનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ફ્રુટ(fruit) વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકલાડીલા નેતા રાહુલજીના જન્મદિન પ્રસંગે ભારત સહિત ગુજરાત(Gujarat) રાજયમાં કોંગ્રેસ દવારા અનેક સેવાકીય પ્રકલ્પો સાથે તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરુપે સિવીલહોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

‘રાહુલ સ્કૂલમાં ભણતા ટાબરિયા જેવો છે’ : બરાક ઓબામા

Barack Obama અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા (Barack Obama)એ રાહુલ ગાંધીને સ્કૂલમાં ભણતા ટાબરિયા સાથે સરખાવ્યા છે. તેમને રાહુલ ગાંધીને ગભરાયેલા સ્કૂલના નાના છોકરા સાથે સરખાવ્યો છે. ઓબામાએ લખ્યું છે, ‘રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા એવા ટાબરિયા જેવા છે જે ગભરાયેલા છે અને નાદાન છે. એ પોતાના શિક્ષકને ખુશ રાખવા મથે છે પરંતુ પોતે કોઇ વિષયનું … Read more

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કરતા કર્યું આ Tweet…

Tweet કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા ફરી એકવાર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. તેમજ આ વખતે સંસદના ચોમાસું સત્રમાં અનુમાન મુજબ વિપક્ષ મોદી સરકારને કોરોના અને ચીન સરહદ વિવાદ જેવા મુદ્દાઓ પર ઘેરવાની તૈયારીમાં છે. તો ચોમાસું સત્ર પહેલા રાહુલ ગાંધીએ જે રીતે ટ્વિટ (Tweet) કર્યું છે … Read more

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું …

Rahul Gandhi

Rahul Gandhi કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારના રોજ વિડિયો મેસેજ જારી કરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, “અચાનક લાદેલા લોકડાઉન એ અસંગઠિત વર્ગ માટે મોતની સજા સાબિત થઈ છે. લોકડાઉનના નિર્ણયને કારણે દેશમા કરોડો લોકો બેરોજગાર બન્યા છે, જયારે 97 લાખ લોકોને પોતાનુ વતન છોડવુ પડયુ … Read more

Rahul Gandhi એ આ 6 કારણો આપતા કહ્યું …

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં તેમને અમુક કારણો આપી દેશની હાલત માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યાં છે. બેરોજગારી, નોકરી, કોરોના, GDPમાં ઘટાડો, GST જેવા મુદ્દાઓ માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.  રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે … Read more

ટૂંકું ને ટચ : રાહુલ ગાંધીએ મન કી બાતને લઇ પીએમ મોદીને ઘેર્યા

Rahul Gandhi

Rahul Gandhi રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એકવાર પીએમ મોદીને ઘેર્યા છે. રાહુલ ગાંધીએ મન કી બાતમાં જે પીએમ મોદીએ રમકડાંને લઇ ચર્ચા કરી છે તેના મુદ્દે ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ રવિવારે ટ્વીટ કરી, ‘JEE-NEET ના ઉમેદવાર પીએમ પરીક્ષા પર ચર્ચા ઈચ્છતા હતા પરંતુ પીએમે રમકડા પર ચર્ચા કરી.’ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડાપ્રધાન … Read more

ટૂંકું ને ટચ : Rahul Gandhi’s Tribute To Rajiv Gandhi

Rajiv Gandhi

Rajiv Gandhi Former Prime Minister Rajiv Gandhi was a “man with a tremendous vision, far ahead of his times”, Congress leader Rahul Gandhi said today as he remembered his father on his 76th birth anniversary. Rajiv Gandhi was a man with a tremendous vision, far ahead of his times. But above all else, he was … Read more

Rahul Gandhi એ ચીન મામલે PM નરેન્દ્ર મોદીને ફરી ઘેર્યા

Rahul Gandhi

Rahul Gandhi રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ચીનના મુદ્દે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રવિવારે એક ટ્વિટમાં રાહુલ ગાંધી ((Rahul Gandhi))એ કહ્યું કે ‘દરેક લોકો ભારતીય સૈન્યની ક્ષમતા અને બહાદુરીમાં વિશ્વાસ કરે છે. વડા પ્રધાન સિવાય’. ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાનની ‘કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની છૂટ આપી છે’. રાહુલ ગાંધીએ … Read more

Rahul Gandhi એ તોડ્યું મૌન, પહેલીવાર બોલ્યા આ મુદ્દે …

Rahul Gandhi રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરતા કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધીઓ ગણાવી અને BJP પર રાજસ્થાનની સરકાર પાડવાનો આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને નેતા Rahul Gandhi (રાહુલ ગાંધી)એ રાજસ્થાનમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે પહેલીવાર આ મુદ્દા પર કોઈ સાર્વજનિક ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે જુલાઈથી જ રાજસ્થાનની સરકાર … Read more

CAA-NRC રાહુલ ગાંધી : સરકાર ફરી ગરીબોને લાઈનમાં ઊભા રાખવા માંગે છે.

રાહુલ ગાંધીએ નાગરિકતા સંશોધન કાયદો CAA અને નાગરિકતા રજિસ્ટર NRC ને નોટબંધીનો બીજો તબક્કો ગણાવ્યો છે. કોંગ્રેસના 135માં સ્થાપના દિવસે મીડિયા સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સીએએ અને એનઆરસી દ્વારા મોદી સરકાર ગરીબોને ફરી એક વાર લાઈનમાં ઊભા રાખવા માંગે છે. સરકાર માત્ર તેમના 15 ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવા માંગે છે. આ સામાન્ય … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures