Month: June 2021

મહેસાણા : વિસનગરમાં ઓકિસજન બેંકનો કરાયો પ્રારંભ

મહેસાણાના વિસનગરમાં આેિકસજન બેન્કનો આરંભ કરાયો છે. વિસનગરના અને હાલ અમેરિકા વસવાટ કરતા સેવાભાવી દંપતિ ડો. જસવંતકુમાર અને ઇલાબેન પટેલ…

પાટણ : કિમ્બુવા ગામે નિકળી સામુહિક ટોપલા ઉજવણી – કોરોના ગાઇડલાઇનના ધજાગરા

ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોની પરંપરા મુજબ ઉજવાતી ટોપલા ઉજવણીનું મહત્વ સમજાવતા ખેડૂત અગ્રણી દિપસંગજી ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષોની પરંપરે ચોમાસાનાં…

બનાસકાંઠા : માનવ વિકાસ સંશોધન કેન્દ્ર અમદાવાદ દ્વારા મેડિકલ કીટનું વિતરણ.

માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ સંસ્થાના સહયોગથી બનાસકાંઠા જિૡા દલિત સંગઠનના સૌજન્ય દ્વારા જિૡાના વિવિધ સરકારી પીએચસી, સીએચસી ખાતે…

સાબરકાંઠા : આરોગ્ય કર્મીને નોટીસ આપ્યા વગર છુટા કરાતા વિવાદ.

સાબરકાંઠાના વડાલી ના થેરાસણા સબસેન્ટર માં છેલ્લા ૧ર વર્ષ થી ફરજ બજાવતા આરોગ્ય કર્મીને અચાનક છૂટા કરી દેવાતા આત્મવિલોપનની ચીમકી…

પાટણ : કોરોના ગાઇડલાઇન સાથે શહેરમાં ફરી શરુ થશે જીમ

વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેર ખૂબજ ઘાતક સાબિત થતાં સરકાર દવારા આંશિક લોકડાઉન આપી લોકોના ધંધા-રોજગાર બંધ કરાવી કોરોનાનું સંક્રમણ…

પાટણ : તળાવો ઉંડા કરવાની કામગીરીમાં ગેરરીતિઓ થતાં તપાસની માંગ

પાટણમાં સુજલામ સુફલામ જળ સંચય યોજનામાં તળાવ ઊંડા કરવાની ગામડાઆેમાં ચાલતી કામગીરીમાં એજન્સી દ્વારા સરકારના પરિપત્રનું પાલન ન કરી ગેરરીતી…

રાધનપુરના ધારાસભ્યએ કોરોના વેકિસન લેવા કરી અપીલ

પાટણ જીલ્લામાં સૌથી ઓછુ રસીકરણ રાધનપુર મતવિસ્તારમાં થયું હોવાથી રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ વીડિયો વાયરલ કરી પોતાના મતવિસ્તાર સમી-…

પાટણ : એમબીબીએસ પાસ કૌભાંડનો મામલો પહોંચ્યો ગૃહવિભાગ સુધી

પાટણ સ્થિતિ હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવસીટીના કુલપતિ જે.જે.વોરા પર ર૦૧૮ એમ.બી.બી.એસ.ના ૩ વિધાર્થીઓના ગુણ ચકાસણી મામલે તેમના પર પાસ કરાયા હોવાના…