Month: July 2021

પાટણ : યુનિવર્સીટી દ્વારા ઓફલાઈન લેવાશે પરીક્ષાાઓ

સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના વાયરસની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી તમામ શાળા-કોલેજોમાં આેફલાઇન શિક્ષણકાર્ય બંધ રાખવા રાજ્ય સરકારે નિર્ણય લીધો…

પાટણ : પાલિકા દ્વારા કાજીવાડા સંપની વર્ષો બાદ કરાઈ સ્વચ્છતા

પાટણ શહેરના કાજીવાડા પંપીગ સ્ટેશન ની વર્ષોથી સફાઈ કામગીરી કરવામાં આવી ન હોય જેના કારણે અવાર નવાર આ વિસ્તારમાં દૂષિત…

મહેસાણા : ટુરીઝમની તમામ પ્રવૃિત્તઆેનો પુન થશે પ્રારંભ

કોરોના કાળમાં ઠપ્પ થયેલ આરઆરસીટીસી ટુરીઝમ પ્રવૃિત્તઆેનો પુન પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેને લઈને આગામી આેગસ્ટ અને ડીસેમ્બર દરમ્યાન…

પાટણ : વાતાવરણમાં પલ્ટો આવતાં પડયો વરસાદ

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીના કારણે પાટણ નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે રાત્રીના નવ વાગ્યાના સુમારે એકાએક…

પાટણ : પાલિકા પ્રમુખે નવીન વીજ ડી.પી. માટે કરી દરખાસ્ત

પાટણ શહેરમાં છાશવારે ભૂગર્ભના ગંદા પાણી નીચાણવાળા વિસ્તારોમાં રેલાતા હોવાનું જોવા મળતું હોય છે તેમાં પણ ખાસ કરીને કર્મભૂમિ સોસાયટી…

પાટણ : તિરુપતિ માર્કેટની ચોરીની ઘટના સીસીટીવી માં થઈ કેદ

પાટણ શહેરના તિરૂપતિ માર્કેટ માં મંગળવારના રોજ રાત્રીના ના સમયે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા એક મોબાઇલ શોપની દુકાનની બહાર લગાવવામાં…

પાટણ : ધો.૧૦ અને ૧રના રિપીટર વિધાર્થીઓ ની પરીક્ષાાઓનો થશે પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષાણ બોર્ડ દ્વારા ચાલુસાલે એસએસસી અને એચએસસીના રિપીટર વિધાર્થીઓની પરીક્ષાા જુલાઈ ર૦ર૧માં તા.૧પ થી ર૮…

ચારુપ : ફાયનાન્સર પર એસિડ દ્વારા કરાયો હૂમલો

કોરોના મહામારી વચ્ચે પાટણમાં ફાઇનાન્સર પર એસિડ એટેકની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સરસ્વતી તાલુકાના ચારુપ ગામના વ્યિક્ત…

પાટણ : પાલિકાના ચીફ ઓફિસર સામે એસીબી દ્વારા તપાસ કરવા કરાઈ માંગ

પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગર પાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો…

પાટણ : વીજળી કડાકો પડતાં તંબોળીપાડાનું મકાન થયું ધરાશાયી

પાટણ શહેરમાં અષાઢી બીજના શુભ દિને મોડીરાત્રે કડાકા અને વિજળી સાથે પડેલા વરસાદમાં અનેક જૂના અને પડવાના વાંકે ઉભેલા મકાનો…