Month: July 2021

પાટણ : મીટર હાઉસના વેપારીઓ ગંદા પાણીથી થયા ત્રાહિમામ

પાટણ નગરપાલિકાની નવીન બોડીએ વહીવટી ચાર્જ સંભાળ્યા બાદ છાશવારે ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોય…

પાટણ : ગુણ સુધારણા તપાસના જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા માંગ

પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણમાં એમબીબીએસ તથા એમએસસીના વિધાર્થીઆેના રિએસેસમેન્ટમાં…

પાટણ : આરટીઈ અંતર્ગત ૬પ જગ્યાઓ રહી બાકી

રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઆેમાં આરટીઈ એક્ટ અંતર્ગત વિધાર્થીઆેની નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.ત્યારે પાટણ જિલ્લામાં કુલ ૭રર જગ્યાઆે માટે…

સિધ્ધપુર : સેદ્રાણા ગામે ઘરફોડ ચોરી

સિદ્ઘપુર તાલુકાના સેદ્રાણા ગામે જીનવાડામાં રહેતા ઇમરાનશા જીવાશા ફકીરના ઘરમાં તારીખ ર૩ થી ર૬ તારીખ સુધીમાં ઘરના નકુચાનું તાળું તોડી…

પાટણ : સિનીયર સીટીઝનની મળી વાર્ષિક સાધારણ સભા

સિનિયર સિટીઝન કાઉિન્સલ ની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ પટેલ શંકરલાલ ના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી.સભાની શુભ શરૂઆત નૈલેશ પરીખ…

ચાણસ્મા : અંતિમ અગ્નિસંસ્કાર તાડપત્રીના સહારે કરવાની પડી ફરજ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે એક દેવી પૂજક જ્ઞાતિના વ્યિક્તનું મોત થતા તેના અંતિમ સંસ્કાર પરિવારે ભર ચોમાસામાં ધોધમાર…

સાંતલપુર : વારાહી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપમાં ભંગાણ

સાંતલપુર તાલુકાની વારાહી માર્કેટયાર્ડની ર૯મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વારાહી માર્કેટયાર્ડમાં ભાજપમાં જ ભંગાણ પડવાથી રાજકારણમાં…