Month: August 2021

પાટણ : પીપળીવાસમાં ભૂગર્ભના ગંદા પાણી રેલાતાં રોગચાળાની ભીતિ

પાટણ શહેરના જાહેરમાર્ગો પર છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોવા છતાં પાલિકા…

પાટણ : વિશ્વ આદિવાસી ગૌરવ દિનની પાટણમાં કરાઈ ઉજવણી

૯ ઓગસ્ટ એટલે •વિશ્વ આદિવાસી દિવસ.• આ દિવસે સમગ્ર વિશ્વના આદિવાસી પોતાનો ગર્વનો દિવસ માની ને તેની પરંપરાગત સંસ્કૃતિની રીતે…

પાટણ : દશામાતાના વ્રતનો આજથી થયો પ્રારંભ

પાટણ શહેરમાં રવિવારથી દશામાનાં દશ દિવસનાં વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે . જેને લઇને વ્રતધારી મહિલાઆેએ વ્રતની ઉજવણી ભિક્તસભર રીતે…

ચાણસ્મા : બજારોમાં દશામાતાની મૂર્તિઓમાં જોવા મળ્યો મંદીનો માહોલ

અષાઢ માસ પૂર્ણ થતા અને પવિત્ર શ્રાવણ માસમાં આવતા જુદા જુદા વ્રતો તહેવારો ઉત્સવો પૂર્વ દશામાના દસ દિવસીય વ્રતનું વિશેષ…

પાટણ : કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલનું કરાયું લોકાર્પણ

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે વિકાસ દિવસ અંતર્ગત પાટણ ખાતે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલની ઉપિસ્થતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

પાટણ : યુનિવર્સીટી દ્વારા પ૮ કોલેજોને ફાયર સેફટીની અપાઈ મંજૂરી

પાટણ શહેરમાં આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી સંલગ્ન ૪રપ જેટલી કોલેજો પૈકી પ૮ જેટલી કોલેજોએ પાટણ યુનિવિર્સટી પાસે ફાયર સેફ્ટી…

પાટણ : કોરોના વોરિયર્સના સન્માનની સાથે પીએસએ પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારના કાર્યકાળના પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે વિકાસ દિવસ અંતર્ગત આરોગ્ય…

પાટણ : મામલતદાર કચેરી બહાર શિક્ષકો દ્વારા યોજાયા મૌન ધરણા

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મહામંડળના આદેશ અનુસાર શિક્ષકોના પડતર પ્રશ્નો જેવા કે જૂની…

મહેસાણા : બિલાડી બાગમાં શિક્ષકોએ ધરણા યોજી નોંધાવ્યો વિરોધ

મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને ઉચ્ચતર માધ્યમિક સંઘ એ સરકાર સામે બાંયો ચડાવી છે.છેલ્લા ઘણા સમય થી શિક્ષકો એ…

પાટણ : તાત્કાલિક રિકવીઝેશન બોર્ડ બોલાવવા અપાયું આવેદન

પાટણ નગરપાલિકાની બાંધકામ શાખામાં શુક્રવારે ચીફ આેફીસર અને વોર્ડ નં . ૧૦ નાં સુધરાઈ સભ્ય મહોંમદ હુસેન ફારુકી વચ્ચે સર્જાયેલી…