Hsc gseb 12th Result

  • આવતીકાલે સોમવારે 15મી જૂને સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.
  • ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા (Hsc)ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
  • પરિણામ આવતીકાલે સવારે 8.00 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે
  • (Hsc) ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ના પરિણામો બાદ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેરત થતા આગામી સમયમાં કૉલેજમાં એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરી શકાશે.
  • જોકે હાલ કોરોના વાયરસના સંક્રમણના કારણે શાળાઓ બંધ હોવાને લીધે આ પરિણામ પણ હાલમાં ઓનલાઇન જ મૂકાશે.
  • બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આવતીકાલે સવારે 8.00 વાગ્યાથી (Hsc) ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે
  • ગઈકાલે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે રાજ્યમાં 15 ઑગેસ્ટ સુધી શાળા-કૉલેજો ખુલવાની કોઈ સંભાવના નથી.
  • તો એવામાં આ પરિણામ માત્ર પ્રવેશ પ્રક્રિયા માટે ઉપયોગ થશે.
  • જોકે, ધોરણ 12 સાયન્સના પરિણામ આવ્યા બાદ પણ હજુ પ્રૉફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ કેવી રીતે અપાશે તે હજી નક્કી નથી
  • ત્યારે આ ધોરણ 12 ના પરિણામ બાદ કૉલેજમાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

How to Download GSEB HSC Result?

  • 1st Step: Visit the official website of Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB)- gseb.org
  • 2nd Step: Click on the link that reads “Gujarat Board 12th Result 2020.”
  • 3rd Step: A new page will open up.
  • 4th Step: Enter your “Name” and “GSEB 12th Roll Number.”
  • 5th Step: The GSEB HSC Result will appear on the screen in PDF form.
  • 6th Step: Press Control+F and enter your roll number to find it among the numerous roll numbers.
  • 7th Step: Download the result and take its “Print” out for future reference.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024