પાટણ: શિક્ષકે 27 બાળકોને દત્તક લીધા.

પાટણના શિક્ષક અને પૂર્વ ટીપીઓ તુલસીભાઇ પરમારે વધુ એક દ્રષ્ટાંત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પુરૂ પાડ્યું છે. જેમાં ગુરુ દ્વારા દક્ષિણા લેવાના બદલે શાળાના ધોરણ – 1 ના 27 બાળકોને આઠમા ધોરણ સુધી સ્વખર્ચે ભણાવવા માટે દત્તક લઇતેમની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની જવાબદારી શિરે લઇ આજના શિક્ષકો માટે ઉતમ સંદેશો વહેતો કર્યો છે. ઉલ્લેખનીય છે … Read more

પાટણ: ધો. 7ના વિદ્યાર્થીએ શિક્ષિકાને સોટીથી ફટકારી.

પાટણની માતરવાડી પ્રાથમિક શાળામાં સોમવારે વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા પેન ના હોય સોટી વડે ફટકારતા સોટી પડાવી વિદ્યાર્થીએ શિક્ષિકાને ફટકારી દીધી હતી વર્તનને લઇ વિદ્યાર્થીને શાળામાં ના બેસવા દેતા વાલી સહિત વિસ્તારના અન્ય રહીશો એકત્રિત થઇ શિક્ષિકા સામે વિદ્યાર્થીને ઢોર મારતા હોવા સહિત શાળામાં બેસવા ના દેતા હોવાની રાવ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં … Read more

જવાહર નવોદય વિદ્યાલય લણવા ખાતે રજત જયંતિ સમારોહ યોજાયો.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સોમાભાઇ મોદી અને મહેસાણા જિલ્લાના સાંસદશ્રી શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે હે.ઉ.ગુ.યુર્નિવર્સિટીના કુલપતિ ર્ડા.અનીલ નાયક ભૂતપૂર્વ, પ્રોફેસર ર્ડા.એમ.કે.વર્મા, શ્રી ડી રાજેશ્વર રાવ જોડાયા હતા. ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલય લણવા ખાતે શિક્ષણરૂપી બીજ ૧૯૯૩ … Read more

सनी लियोन ने बिग बॉस में किया सेक्सी पोल डांस, देखें वीडियो

sunny-leone-2

जल्द ही टीवी पर रिएलिटी शोज का दौर शुरू होने वाला है. जहां एक तरफ ‘कौन बनेगा करोड़पति 11’ है. वहीं दूसरी तरफ डांस रिएलिटी शो ‘नच बलिए 9’ है. वहीं इन सबके बीच सबसे बड़ा टीआरपी वाला रिएलिटी शो ‘बिग बॉस’ का सीजन 13 भी जल्द ही शुरू होने वाला है. इस बार ‘बिग बॉस’ की सबसे खास बात होगी इसके सेलेब्रिटी कंटेस्टेंट. इसके अलावा इस बार ‘बिग बॉस 13’ के कंटेस्टेंट माने जा रहे मशहूर पोर्न स्टार डैनी डी भी खासा चर्चा में हैं. हालांकि अभी ‘बिग बॉस 13’ के कंटेस्टेंट पर कोई खुलासा नहीं हुआ है लेकिन डैनी डी लगभग तय माने जा रहे हैं. डैनी डी को ‘बिग बॉस’ में लिए जाने का सबसे बड़ा कारण सनी लियोनी भी हो सकती हैं.

दरअसल, ‘बिग बॉस’ के सीजन 5 में सनी लियोनी ने वाइल्ड कार्ड एंट्री ली थीं. इस शो के दौरान उन्होंने जबरदस्त सुर्खियां बटोरी थीं. इससे पहले वो पोर्न इंडस्ट्री से जुड़ी थीं. इस इंडस्ट्री से सीधा वो ‘बिग बॉस’ के घर पहुंची तो हर कोई उन्हें देखना चाहता था. इस सीजन में पोर्न स्टार सनी लियोन की एंट्री को लेकर जबरदस्त कॉन्ट्रोवर्सी भी हुई थी. इस कॉन्ट्रोवर्सी के कारण ‘बिग बॉस’ को खूब टीआरपी भी मिली थी.

सनी ने उस सीजन में घर के अंदर ‘ये मेरा दिवानापन है..’ पर धामाकेदार पोल डांस किया था. घर के लोगों ने उसके इस परफॉर्मेंस की काफी तारीफ की थी. सनी की सेक्सी अदाओं की वजह से ये डांस सोशल मीडिया पर खूब वायरल हुआ था, जिसकी वजह से बिग बॉस की टीआरपी काफी बढ़ी थी. और यही कारण था कि उस सीजन में अच्छी कमाई भी हुई थी. बिग बॉस में ऐसी ही उम्मीद पोर्न स्टार डैनी डी से भी की जा रही है. यहां देखें सनी लियोन के पोल डांस का वीडियो-

‘बिग बॉस 13’ की बात करें तो इस शो के कंटेस्टेंट के तौर पर अभी तक चंकी पांडे, राजपाल यादव, वरीना हुसैन, टीवी ऐक्ट्रेस देवोलीना भट्टाचार्जी, अंकिता लोखंडे, राकेश वशिष्ठ, माहिका शर्मा, डैनी डी, जीत, सांसद चिराग पासवान, बॉक्सर विजेंद्र सिंह, राहुल खंडेलवाल, मेघना मलिक, मिथुन चक्रवर्ती के बेटे महाक्षय चक्रवर्ती, दयानंद शेट्टी, फैजी बू, सोनल चौहान, सिद्धार्थ शुक्ला जैसे नाम सामने आ चुके हैं.

પાટણ: ખેડૂતોને કૃષિ ઉત્પાદનના મૂલ્યવર્ધન તથા જળ સંચય વિશે અપાયું માર્ગદર્શન.

જિલ્લાના ખેડૂતોનું આર્થિક પાસું મજબુત બને અને તેમના કૃષિ ઉત્પાદનોના વધુ ભાવ મળે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન તથા જળ શક્તિ અભિયાન અંગે માર્ગદર્શન આપવા પાટણ શહેરના ખોડિયાર મંદીર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર … Read more

પાટણ: જળસંચયની કામગીરીને અગ્રતા આપવા ગ્રામજનોને અનુરોધ.

નોરતા વાંટા, બોરસણ, નાગવાસણા, દેથલી ગામોના જળસંચયના કામોની મુલાકાત લીધી સિધ્ધપુર પ્રાંત કચેરી ખાતે ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરીશ્રી રીના એસ. પુરીના અધ્યક્ષસ્થાને જળ શક્તિ અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જુદા જુદા વિભાગો દ્વારા જળ શક્તિ અભિયાન અંગેની યોજનાઓ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જોઈન્ટ સેક્રેટરીશ્રી રીના એસ. પુરીએ પાટણ … Read more

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 26-27ના 36 ગુણ કરી બે છાત્રોને પાસ કરી દીધા કૌભાંડનો થયો પર્દાફાશ.

પાટણ – હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુણ સુધારવાનું કૌભાંડ આજકાલનું નહીં પણ આગળથી ચાલતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલમાં ચાલી રહેલી તપાસમાં બહાર આવેલી વિગતોમાં વર્ષ 2018ના ઓક્ટોબર-ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાઓમાં એમએસસીના ત્રણ છાત્રોને પાસ કરવા ગેરરીતિ આચરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક વિદ્યાર્થીને 26માંથી 36 ગુણ કરી આપી, તો બીજાને 9 ગુણ વધારી આપી … Read more

ટીમ ઈન્ડિયા ગ્રાઉન્ડ પર ન્યૂઝિલેન્ડ સામે ફસકી ગઈ, ભારતનો 18 રને પરાજય.

વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યું હતું. 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની રનચેઝ દરમિયાન શરૂઆત નિરાશાજનક રહી હતી. ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ, તેમજ વિરાટ કોહલીએ 1-1 રન કર્યો હતો. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક અને ઋષભ પંત પણ સસ્તામાં આઉટ … Read more

સુરત: બાળકો ન થતા ભુવા પાસે ડામ આપતા પત્નીએ આપઘાત કર્યો, પતિની ધરપકડ.

સુરત – એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પત્નીને સંતાન ન થતા હોવાથી ભુવા પાસે ડામ આપવામાં આવતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ તો પતિની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જહાંગીરપુરા વિસ્તારમાં કોમલે દોઢ વર્ષ પહેલાં દિપક રાઠોડ સાથે પ્રેમ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures