ગુજરાતમાં એલર્ટ : જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે પુલવામાં આતંકી હુમલાને નિષ્ફળ કર્યા બાદ રાજ્યનાં અમુક સ્થાનો પર સુરક્ષા વધારાઇ.
જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે પુલવામાં હુમલાની યોજનાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી હતી. આ હુમલા બાદ ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે.…