આલિયા ભટ્ટે પહેલીવાર પોલ ડાન્સ કર્યો. ‘હૂક અપ’ સોન્ગ રિલીઝ.

  • પ્રોડ્યૂસર કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’નું ત્રીજું ગીત ‘હૂક અપ’ સોન્ગ રિલીઝ થયું છે.
  • સોન્ગમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મથી ડેબ્યુ કરનારી આલિયા ભટ્ટ છે.
  • સોન્ગને નેહા કક્કર અને શેખર રવજીયાણીએ ગાયું છે. જ્યારે શેખરે વિશાલ સાથે મળીને સોન્ગને કમ્પોઝ પણ કર્યું છે.
  • સોન્ગ રિલીઝ થયાની ગણતરીની મિનિટોમાં જ સોન્ગના 1 લાખથી વધુ વ્યુસ છે.
  • ‘હૂક અપ’ સોન્ગમાં શરૂઆતમાં જ આલિયાએ પોલ ડાન્સ કર્યો છે. ફિલ્મના પહેલા સોન્ગ ‘ધ જવાની સોન્ગ’એ પણ પહેલા નંબર પર ટ્રેન્ડ કરીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
  • ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મથી ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે, તારા સુતરિયા ડેબ્યુ કરી રહી છે.
  • ફિલ્મમાં ટાઇગર શ્રોફ પણ લીડ રોલમાં છે. ફિલ્મને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થવાની છે.

કરીના કપૂર તૈમૂર સાથે મતદાન કરવા પહોંચી, જુઓ તસવીર.

તૈમૂર અલી ખાને ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યુ હતું અને મમ્મીના હાથમાં હાથ પકડીને ચાલતો નજર આવ્યો. લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા માટે 9 રાજ્યની 71 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રની 17 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ અવસરે કરીના કપૂર તેમના પુત્ર તૈમૂર સાથે મતદાન મથક પર પહોંચી હતી. … Read more

‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકમાં પરિણીતી ચોપરા એક્ટ્રેસ લીડ રોલ કરશે.

એક્ટ્રેસ પરિણીતી ચોપરા વર્ષ 2015ની હોલિવૂડ થ્રિલર ફિલ્મ ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકમાં દેખાશે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે બુધવારે આ ફિલ્મની જાહેરાત કરી હતી. હિન્દી રિમેકને ડિરેક્ટ રિભુ દાસગુપ્તા કરશે ઓરિજિનલ હોલિવૂડ ફિલ્મ પૌલા હોકિન્સની ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ બેસ્ટસેલર બુક પર આધારિત છે. એમિલી બ્લન્ટે આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો … Read more

વિદ્યા બાલન રેડિયો જોકી બની, પોતાના શો માટે રેપ પણ ગાયું

‘મુન્ના ભાઈ એમબીબીએસ’ અને ‘તુમ્હારી સુલુ’ ફિલ્મમાં રેડિયો જોકી (આરજે)નો રોલ નિભાવનારી વિદ્યા બાલન હવે રિયલ લાઈફમાં આરજે બની ગઈ છે. મુંબઈના એક એફએમ રેડિયો સ્ટેશન પર વિદ્યા બાલનનો 25 માર્ચથી ડેઇલી ઇવનિંગ શો ‘ધૂન બદલ કે તો દેખો વિથ વિદ્યા બાલન’ શરૂ થયો છે. આ રેડિયો શો માટે વિદ્યાએ રેપ સોન્ગ પણ ગાયું છે. … Read more

બોલિવૂડ : તાપસી પન્નુ ફરીવાર દેખાશે સામાજિક ફિલ્મ ‘થપ્પડ’માં.

‘મુલ્ક’ ફિલ્મમાં ડિરેક્ટર અનુભન સિન્હા અને તાપસી પન્નુએ સાથે કામ કર્યું હતું ‘થપ્પડ’ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ઓગસ્ટ મહિનાથી શરૂ થશે’થપ્પડ’ ફિલ્મ 2020માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલીઝ થશે. તાપસી પન્નુએ અનુભવ સિન્હાની સોશિયલ ડ્રામા ફિલ્મ ‘થપ્પડ’ને સાઈન કરી લીધી છે. ‘મુલ્ક’ ફિલ્મ બાદ અનુભવ સિન્હા અને તાપસી પન્નુ ફરીવાર એક ફિલ્મમાં કામ કરશે. અનુભવ સિન્હાએ … Read more

લોકસભાની ચૂંટણીમાં આ વખત જોવા મળશે ફિલ્મ જગતના આ મોટા ચહેરા.

બોલિવૂડમાં ‘રંગીલા ગર્લ’ ના નામે પ્રખ્યાત ઉર્મિલા માતોંડકર ​​કૉંગ્રેસ પાર્ટીનો હાથ લીધો છે. ઉર્મિલા છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા કરી રહી હતી. જો માનવામાં આવે તો કોંગ્રેસ ઉર્મિલા મુંબઇ ઉત્તરથી ચૂંટણી લડવાની પ્રક્રિયામાં છે. જયા પ્રદાના ફિલ્મ ઉદ્યોગમાં 39 વર્ષ થઇ ગયા. જયા સફળ ફિલ્મ અભિનેત્રી નહીં પણ ભૂતપૂર્વ સાંસદ પણ છે. જયા પ્રદાએ … Read more

બદલા : અમિતાભ બચ્ચનને રીલીઝ કર્યો ફિલ્મનો પહેલો લુક.

અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ આગામી સમયમાં રીલીઝ થવાની છે. ત્યારે અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર તેમની આગામી ફિલ્મ બદલાનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. આવતીકાલે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર સુજોય ઘોષ છે. આ ફિલ્મ થિયેટરમાં 8 માર્ચે રિલીઝ કરશે. બદલા 2016ની સ્પેનિશ ફિલ્મ કોન્ટ્રાટેઈમ્પો (ધ ઇન્વિઝિબલ ગેસ્ટ)ની રિમેક છે. … Read more

જેક સ્પેરો તરીકે લોકપ્રિય બનેલા જોની ડેપ ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’માંથી થયો બહાર

ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર સ્યૂઅર્ટ બિએટીએ જૉની ડેપને ફ્રેન્ચાઈજીમાંથી બહાર થવાની આધિકારીક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ”મને લાગે છે કે ફ્રેન્ચાઈજી સાથે ડેપનો સફર શાનદાર રહ્યો, જોની ડેપ આ ભૂમિકાને પોતાની બનાવી લીધી હતી. ડેપના કેરિયરની આ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ભૂમિકા રહી. દુનિયામાં લોકો તેને આ રોલના કારણે પ્રેમ કરે છે.” તેમણે આગળ … Read more

પ્રિયંકા સાથે પ્રથમ મુલાકાત, પ્રેમી નિકે સંબંધો અંગે કર્યા ખુલાસા. PTN News

priyanka-chopda

પ્રિયંકા ચોપરાના ભાવિ પતિ અને સિંગર નિક જોનાસે એક અમેરિકન ચેટ શોમાં તેના અને પ્રિયંકાના સંબંધો અંગે ખુલીને વાત કરી હતી. પ્રિયંકા ચોપરાના ભાવિ પતિ અને સિંગર નિક જોનાસે એક અમેરિકન ચેટ શોમાં તેના અને પ્રિયંકાના સંબંધો અંગે ખુલીને વાત કરી હતી. પ્રિયંકા સાથેની પોતાની લવ લાઈફ વિશે વાત કરતા નિકે જણાવ્યું હતું કે,”હું અને … Read more

વિનય નાયક નું અઘોરી ગીત ” મારો વીર ” ગુજરાતમાં થઇ રહ્યું છે ઝડપથી વાયરલ જુવો વીડિઓ. PTN News

મારો વીર maro veer

મારો વીર || Maro Veer || Remix Regdi Style || Aghori Song || Vinay Nayak Kalandar Bazar No Sikandar Raja Song: Maro Veer Alap ( Remix Regdi Style ) Singer: #VinayNayak Star Cast: Rahul Jadav , Vinay Nayak , Jigar Sadhu , Jigna Goswami , Pooja Prajapati Lyrics: Vinay Nayak Music / Compose: Vinay Nayak … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures