વિદ્યાર્થિનીના જન્મદિવસે જ હેવાન શિક્ષકે વિદ્યાર્થિનીને ગાલ પર બચકાં ભર્યાં.

 અમદાવાદ ગુજરાતમાં શિક્ષકોની હેવાનિયતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના જૂના વાડજમાં આવેલી મ્યુનિસિપલ શાળા માં બન્યો હતો. એક હેવાન શિક્ષકે પોતાના જન્મદિવસે જ એક વિદ્યાર્થિનીને તેના ગાલ પર બચકાં ભરીને છેડતી કરી હતી. શિક્ષક સામે કોઇ પગલાં ન લેવાતા આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે વાડજ … Read more

રાજકોટ : શિક્ષણ બોર્ડે લોન્ચ કરી નવી "પેપર ટ્રેકિંગ સિસ્ટમ એપ".

અત્યારે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પેપર ફૂટવાની માહિતી તમારી સામે આવી હશે. પરંતુ હવે પેપર ફૂટવાની ઘટના અટકાવવા શિક્ષણ બોર્ડે લોન્ચ કરી નવી ‘પેપર ટ્રેકિંગ સિસ્ટમ એપ’ ધો.10-12ના પેપર તિજોરીથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધી ઓનલાઈન જોઈ શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-2020માં લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષામાં પેપર ફૂટવાની, … Read more

રાજકોટ સલામત : પોલીસ કમિશનર પોતે રાત્રે ચેકિંગમાં નીકળ્યા.

અત્યાર ના સમયમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ આવો એક કિસ્સો જોવા મળ્યો છે. ત્યારે પોલીસ કમિશરનર મનોજ અગ્રવાલ પોતે રાત્રે તપાસ કરવા માટે નીકળ્યા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સોમવારે રાત્રે સૌપ્રથમ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પહોંચ્યાં હતાં, જ્યાં ચેકિંગ કરતા પીએસઓ પોતાની ફરજ દરમિયાન સિવિલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. પોલીસ કમિશનરે … Read more

સુરત: સિવિલ હૉસ્પિટલમાંથી કોરોનાવાયરસનો શંકાસ્પદ દર્દી ગાયબ.

ચીન ખાતે હાહાકાર મચાવતો કોરોના વાઇરસ. કોરોનાવાયરસ ભારતમાં પ્રવેશ નહીં કરે તે માટે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. ચીનથી આવતા લોકોની તપાસ કરવા સાથે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવે છે. ત્યારે થોડા દિવસ પહેલા ચીનથી આવેલા યુવકમાં શંકાસ્પદ કોરોના વાઇરસ લક્ષણ દેખાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ એક દર્દી હૉસ્પિટલમાંથી … Read more

15 વર્ષિય વિદ્યાર્થિનીએ સ્કૂલની પરીક્ષામાં પેપર ખરાબ જતા પોતાનું જીવન સમાપ્ત કરી દીધુ.

સુરત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હજુ એક મહિના કરતા વધારે સમય બાકી છે. ત્યારે સુરતમાં એક ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ કિસ્સા પરથી એક સાબીત થાય છે કે બોર્ડની પરીક્ષાનું વિદ્યાર્થીઓ પર કેટલું દબાણ હોય છે. આ વિદ્યર્થિનીની સ્કુલમાં લેવામાં આવેલી પરીક્ષામાં પેપર ખરાબ … Read more

સાયરા ગેંગરેપ વિથ મર્ડર કેસ:CID ક્રાઇમની SITનું તપાસ ચાલુ.

મોડાસા  સાયરાની મૃતક યુવતીના મોતના કેશમાં 25 દિવસ વિત્યા છતાં યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહેતાં લોકોમાં યુવતીના મોત અંગે અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. યુવતીના મોત ના કેશના તપાસ માટે એસઆઈટીની રચના કર્યા બાદ 19 જાન્યુઆરીથી આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે. કેશ ના આરોપીઓના 24 જાન્યુઆરીએ રિમાન્ડ પૂર્ણ થયાને છ દિવસનો … Read more

ચીન: "વાયરસના નામે એરલાઇન્સ લૂંટ ચલાવી રહી છે".

રાજકોટ ની પ્રિન્સીએજણાવ્યું હતું કે કે સમગ્ર શહેરને તાળાબંધી કરી દેવામાં આવી હતી ખાવા પીવાની પણ સમસ્યા થઈ ગઈ હતી.  ચીનમાં કોરોના વાઇરસના કારણે 80થી પણ વધુ લોકોના મોત નીપજી ચુકયા છે. કોરોના વાઇરસનો એક કેસ ભારતની અંદર પણ જોવા મળ્યો છે. ચાઇના થી પરત આવેલી વિદ્યાર્થીની પ્રિન્સીએ જણાવ્યું હતું કે ભારત આવવા માટે સૌપ્રથમ … Read more

અંગત ફોટોગ્રાફ વાયરલ કરવાની અભિનેત્રીને સાસરિયાંની ધમકી.

 “મારા છોકરાને તારા કરતાં વધારે સારી છોકરી મળી જશે,”આ સાસરિયાંના ત્રાસથી કંટાળી અભિનેત્રીએ ફરિયાદ દાખલ કરી. આ અભિનેત્રીના લગ્ન ફેબ્રુઆરી, 2017માં અભિનેતા સાથે થયા હતા. ત્યાર બાદ તેઓ મુંબઈ રહેવા માટે ગયા હતા. જોકે, તેના સાસુ-સસરાએ લગ્નનો સ્વીકાર ન કરતા તેઓ મુંબઇ વેસ્ટમાં અલગ રહેવા માટે ગયા હતા. તેઓ તેમના સાસુ-સસરા સાથે રહેવા માટે ગયા … Read more

ગાંધીનગર :24મીએ ગુજરાતભરમાંથી હજારો આદિવાસીઓ વિધાનસભાની મુલાકાત લેશે.

ગાંધીનગરમાં આદિવાસી અધિકાર બચાવો સમિતિ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે 12 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આદિવાસી અધિકાર બચાવો સમિતિ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે 12 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ખોટા આદિવાસી પ્રમાણપત્રો પર લાભ લેનારા લોકો સામે ચાલી રહેલું આ આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. આંદોલન મામલે કોઈ ઉકેલ કરવામાં … Read more

ST બસ ચલાવતા અને ટિકિટમાં ગોલમાલ કરતા, નશાધારી 30 ડ્રાઇવર-કન્ડક્ટરને ડીસમીસ કરાયા.

રાજકોટ વિભાગીય નિયામકે જુદા-જુદા ડેપોના કુલ 23 કંડક્ટરોને જુદા-જુદા કારણોસર ઘરભેગા કરી દીધા છે. રાજકોટ ST ડિવિઝનમાં દારૂ પીને બસ ચલાવવી કે યાત્રિકોને અપાતી ટિકિટમાં ગોલમાલ કરવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય એમ અવારનવાર દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર અને ટિકિટમાં ગોલમાલ કરતા કંડક્ટર પકડાતા હોય છે. અત્યારે તાજેતરમાં જ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામકે નશો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures