મહેસાણા : દુનિયા નો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો સીએનજી બનાવતો પ્લાન્ટ બનશે

મહેસાણામાં દુનિયા નો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો સીએનજી બનાવતો પ્લાન્ટ સ્થપાશે. મહેસાણા ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. આ પ્લાન્ટ ખેડૂતોથી બનેલી આ કંપની ઓગ્રેનિક હાથી ઘાસ ની ખેતી કરાવી ઘર આંગણે ઇંધણ ક્રાંતિ લાવશે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના હસ્તે આ કંપની ની ઓફીસનો પ્રારંભ કરાયો હતો. કંપનીના જણાવ્યા મુજબ … Read more

મહેસાણા : અર્પિતા ચૌધરીનો વીડિયો વાયરલ થતાં ફરી વિવાદ

મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં પોતાના વીડિયો બનાવી પ્રખ્યાત થયેલા મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. ગુજરાત પોંલીસની ખાખી વર્દી પહેરી તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં છે. ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં તેમણે પોતાના વીડિયો મુક્યાં છે. અગાઉ પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ થયાં હતાં પણ ફરીવાર તેમણે પોલીસની વર્દી … Read more

મહેસાણા : ટેબલ ટેનિસની કવોર્ટર ફાઈનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી

મહેસાણાના સુંઢિયા ગામની ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસ ની કલાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુકી છે. તેણે રાઉન્ડ ઓફ ૧૬ ના મેચ નંબર ર૦ માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. ભાવિનાએ પ્રથમ ગેમ ૧ર-૧૦, બીજી ગેમ ૧૩-૧૧ અને ત્રીજી ગેમ ૧૧-૬ થી જીતી હતી. આ … Read more

મહેસાણા : દૂધસાગર ડેરીએ પશુ આહારમાં મેળવી સિધ્ધિ

મહેસાણા દૂધસાગર ડેરીએ પશુ આહાર માં સિદ્ઘિ પ્રાપ્ત કરી છે. જેમાં રાજ્ય ના તમામ દૂધ ઉત્પાદક સંઘમાં પશુ આહારમા સૌથી નીચી પડતર કિંમત દૂધસાગર ડેરી ની થવા પામી છે. ખેડા ડેરી ની પ્રતિ ટન પડતર કિંમત ૧૮૪૬૬ તો સાબરકાંઠા ડેરી ની કિંમત ૧૬પ૮ર તો મહેસાણા ડેરી ની પડતર કિંમત ૧૪૯૩૭ રૂપિયા થઈ છે. મહેસાણા દૂધ … Read more

મહેસાણા : ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જીનીયર બની વધાયું ગૌરવ

મહેસાણામાં અભ્યાસ કરતી અને મૂળ નવસારી ના વાસદા ગામની વતની ગુજરાતમાં સૌ પ્રથમ મહિલા મરીન એન્જનીયર બની છે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર મહિલા મરીન એન્જીનીયર બનતા આ યુવતીએ ગુજરાતનું ગૌરવ વધાયું છે. હેલી સોલંકી એ મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સીટીની મરીન એન્જીનીયરિંગ કોલેજમાં બી. ટેક. નો અભ્યાસ કયો છે. હેલી મૂળ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે … Read more

મહેસાણા : નગરપાલિકાની કારોબારી મળી બેઠક

મહેસાણા નગરપાલિકાની ગતરોજ કારોબારી બેઠક મળી હતી. કારોબારી ચેરમેન કૌશિક વ્યાસના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ૧૦ થી ૭ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. તો બાકીના ૩ કામોનું રી-ટેન્ડરીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ રક્ષા બંધનના દિવસથી સિટી બસ શરૂ કરવાની વાત કરાઇ હતી. જો કે તે વાતનો ફિયાસ્કો થતા હવે … Read more

મહેસાણા : ફાયરમેન ભરતીના કૌભાંડ મામલે પ્રતિક ઉપવાસ

મહેસાણા શહેર કોંગ્રેસ ના ગણ્યા ગાંઠયા કાર્યકરો એ ભ્રષ્ટચાર મામલે પ્રતિક ઉપવાસ નો પ્રયાસ કર્યો હતો. વિજિલન્સ તપાસ ની માંગ સાથે કરવા માં આવેલા કોંગી કાર્યકરો ના પ્રતિક ઉપવાસ ફાયરમેન ની ભરતી માં ભ્રષ્ટાચાર મુદ્દે કરવા માં આવ્યા હતા. ચીફ ઓફિસર ના કથિત ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે કોંગી કાર્યકરો ના પ્રતિક ઉપવાસ ગણતરી ની મિનિટો … Read more

મહેસાણા : ચોકસી બજાર રહયું બંધ

મહેસાણા જિલ્લામાં આશરે પ૦૦ જેટલા ઝવેરીઓએ આજે પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધવ્યો હતો. શહેરમાં ચોકસી એસોસિએશન દ્વારા સોની બજારમાં એકત્રિત થઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે, સરકારના હોલમાર્કિંગના નિર્ણયને અમે આવકારીએ છીએ, પરંતુ એચયુ આઈડી નંબરથી જવેલર્સ સાથે સંકળાયેલા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. તેમજ છેલ્લા બે … Read more

મહેસાણા : BSFના જવાનો સાથે ઉજવ્યું રક્ષાબંધનનું પર્વ

સરહદના સીમાડા ઉપર દેશની રક્ષાકાજે ફરજ બજાવતાં જવાનોને વિવિધ સામાજીક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાખડીઓ બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સીમાજન કલ્યાણ સમિતિ પાટણ નગર દ્વારા મહેસાણા બીએસએફ હેડ કવાર્ટર ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સીમાજન કલ્યાણ સમિતિના કાર્યકર બહેનો દ્વારા સેનાના જવાનોને મોઢુ મીઠુ કરાવી રક્ષાકવચ બાંધી રક્ષાબંધન … Read more

મહેસાણા : ઉનાવા ખાતેથી જન આશીર્વાદ યાત્રાનો કરાયો પ્રારંભ

મહેસાણાના ઉનાવાથી આજે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો પ્રવાસ શરૂ કર્યો હતો. જેમાં સવારે ૯.૪પ કલાકે ઉનાવા એપીએમસી થી યાત્રાનો પ્રારંભ કરી ૧૦ કલાકે ઉંઝા એપીએમસીમાં સામાજિક સંમેલનમા હાજરી આપી હતી. બાદમાં ૧૦.૪પ કલાકે ઉંઝા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યાં હતા. પ્રવાસ દરમ્યાન બપોરે ૧-૦૦ કલાકે સરકીટ હાઉસ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સનું પણ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures