Category: પાટણ

Patan

પાટણ: એન.એસ.એસ. દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે સાત રાજયોના વિદ્યાર્થીઓ શિબિરમાં ભાગ લીધો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પશ્ચિમ ઝોનની એન.એસ.એસ.ની શિબિરમાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહયા. વિશેષતામાં એકતાનો નારો મજબુત…

પાટણ : હારિજ ખાતેથી વિદેશી દારૂ ની બોટલો તથા બિયર ટીન મળી કૂલ કી.રૂ.૩,૧૫,૫૭૬/-નો મુદ્દામાલ ઝડપાયો.

હારિજ ખાતેથી વિદેશી દારૂ ની બોટલો નંગ- ૨૫૯૨ તથા બિયર ટીન નંગ-૬૪૮ મળી કુલ નંગ-૩૨૪૦ કૂલ કી.રૂ.૩,૧૫,૫૭૬/-નો મુદ્દામાલ પકડી પાડતી…

પાટણ : “મહા” વાવાઝોડાની આગાહી અન્‍વયે રાહત બચાવ કામગીરીના આગોતરા પગલાં.

પાટણ કલેકટર કચેરી વિડીયો કોન્‍ફરન્‍સ હોલ ખાતે જિલ્‍લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્‍યક્ષસ્‍થાને “મહા” વાવાઝોડાની આગાહી અન્‍વયે રાહત / બચાવ કામગીરીના…

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતીમેળો અને સ્‍વરોજગાર માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો.

ઔધોગિક તેમજ આનુસંગિકક્ષેત્રોના વિકાસના પરિણામે વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં રોજગારીનું નિમાર્ણ થયું છે. પાટણ રંગભવન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ…

સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિ નિમિત્તે પાટણ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો.

ભારત રત્ન પૂર્વ નાયબ વડાપ્રધાનશ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪ મી જન્મજયંતિ નિમિત્તે પાટણ બગવાડા દરવાજા પાસે રન ફોર યુનિટી કાર્યક્રમમાં…

પાટણના જાણીતા બિલ્ડરે ગરીબો સાથે અલગ રીતે ઉજવ્યો ધનતેરસનો પર્વ.

પાટણ શહેરના જાણીતા બિલ્ડર દ્વારા માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા માંડ્યું હતું, દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ધનતેરસના…

કલેક્ટર આનંદ પટેલ – ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ ક્લબ દ્વારા ચીલ્ડ્રન હોમના બાળકોને ફટાકડા કિટ અને મિઠાઈ વિતરણ કરાઇ.

દિવાળીના તહેવારો શરૂ થયા છે અને જીલ્લાના અબાલ વૃધ્ધો સહિત નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જીલ્લાના…

પાટણ જિલ્લાની શાળા-કોલેજોના દિવાળી વેકેશનના સમયગાળા દરમ્યાન લર્નિંગ લાયસન્સ માટે વિશેષ વ્યવસ્થા.

વેકેશનના સમયગાળા દરમ્યાન લર્નિંગ લાયસન્સ ઈસ્યુ કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું વિશેષ આયોજન. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે…

પાટણ : પ્રાંત ઓફિસર દ્વારા ચીફ ઓફિસરને કડક સૂચના સમસ્યા હલ કરો. રખડતાં પશુઓ પકડવા કવાયત.

પાટણમાં રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા માટે પ્રાંત ઓફિસર દ્વારા નગરપાલિકા અને પાંજરાપોળોના ટ્રસ્ટીઓ સાથે બેઠક કર્યા બાદ શુક્રવારે તાત્કાલિક…

વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત ભાજપ દ્વારા સમી, ગોચનાદ તથા દુદખા જીલ્લા પંચાયતની બુથ મેનેજમેન્ટની મિટિંગ યોજાઈ.

વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત સમી જીલ્લા પંચાયત, ગોચનાદ જીલ્લા પંચાયત. તથા દુદખા જીલ્લા પંચાયતની બુથ મેનેજમેન્ટની મિટિંગ ગુજરાત પ્રદેશ ભાજપ…