PSI
- આજકાલ આત્મહત્યા કર્યાની ઘણી ઘટના સામે આવી રહી છે.
- ત્યારે અમદાવાદ શહેરના પીએસઆઈ (PSI) પ્રદીપકુમાર સોરને પોતાની સર્વિસ પિસ્ટલથી છાતીમાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
- પીએસઆઈ (PSI) પ્રદીપકુમાર અમદાવાદ શહેરના સીઆઈએસએફ(CISF) માં ફરજ બજાવે છે.
- Terrorist : આતંકવાદી ઘૂસણખોરીના ભયને કારણે આ રાજ્યમાં હાઈએલર્ટ કર્યું જાહેર
- V.S Hospital ની બેદરકારીએ લીધો ગર્ભવતી મહિલા અને તેના બે જોડિયા બાળકનો જીવ
- Anandiben Patel ને UPની સાથે MPના રાજ્યપાલનો પણ ચાર્જ મળ્યો, જાણો વિગત
- પીએસઆઈ (PSI) ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- આ બાબત અંગે મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ઘરી છે.
- હાલના તબકકે આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ જાણવા મળ્યુ નથી.
- તો આ મામલે ડીસીપી ( ઝોન-4) નિરજ બડગુજરે જણાવ્યું હતું કે, હાલ તો પીએસઆઈ (PSI) પ્રદીપ કુમારની સારવાર ચાલી રહી છે.
- તેમનું નિવેદન લઈ શકીએ એ હાલત નથી.
- Ahmadabad : આ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો થયો પર્દાફાશ
- LRD ભરતી મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, #में_गुजरातका_बेरोजगार ટ્રેડિંગમાં, જાણો વિગત
- School ના વિદ્યાર્થીઓ માટે સરકાર કરશે આ મોટી જાહેરાત,જાણો
- Corona થયો હોવાના ડરથી યુવકે કરી આત્મહત્યા : અમદાવાદ
- Sabarkantha : ઇડર ગઢ ઉપરની કેટલીક અદભૂત ચોંકવનારી શિલાઓ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News