પાટણ : વરસાદ પડતાં ઉભા પાકને મળ્યું જીવતદાન

છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી વાતાવરણ બનતા અને હળવો વરસાદ પડતાં ખેતરોમાં ઉભો પાક જે મુરઝાઈ રહ્યો હતો તેને કઈક અંશે જીવતદાન મળ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. પાટણ જિલ્લામાં ચાલુ વર્ષના ખરીફ પાકના વાવેતરની સ્થિતિ જોતા અત્યાર સુધીમાં ર,૮૬,૬૭૪ હેકટર વિસ્તારમાં વાવેતર થયેલ છે જે છેલ્લા ત્રણ વર્ષની નોર્મલ વાવેતરની સરેરાશ ૩,૩ર,૭ર૬ હેકટરની તુલનાએ … Read more

સમી : જય ભારત હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી

સમીની જય ભારત હાઇસ્કુલમાં શિક્ષકદિન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓએ શિક્ષક બની અને શૈક્ષણિક કાર્ય કયું હતું. આ કાર્યક્રમમાં બેસ્ટ ૩ શિક્ષકની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી પ્રથમ નંબર મોહમ્મદ ઝેદ કાજી,દ્રિતીય નંબર ધ્રુવીબેન સથવારા અને તૃતીય નંબર રિયાઝ દિવાને પ્રાપ્ત કર્યો હતો. સમસ્ત કાર્યક્રમના દાતા શાળાના શિક્ષક … Read more

પાટણ : શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત…

દર વર્ષ 5 મી સપ્ટેમ્બરે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિને શિક્ષક દિન ઉજવવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવે છે. ત્યારે પાટણ જિલ્લામાં તા.પ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્શન હોલ ખાતે શિક્ષક દિન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની … Read more

પાટણ : ભુવાજીએ વેણ – વધાવા લીધા પછી જ કોરોના વેક્સિન લીધી

ગુજરાત રાજયમાં કોરોનાને હરાવવા સમગ્ર જિલ્લા અને તાલુકા મથકે સો ટકા વેકિસનેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ તાલુકાના દુધારામપુરા ગામે સરપંચ આરોગ્ય ટીમ સાથે ગામમાં ૧૦૦ ટકા વેકિ્સન થાય એવા હેતુથી ગામમાં ઘરે ઘરે ફરી વેક્સીન માટે સમજાવી રહયા હતા ત્યારે દુધારામપુરા ગામના એક પરિવારે એવું કીધેલ કે અમને માતાજી રજા આપે તોજ … Read more

પાટણ : આધુનિક યુગમાં પણ વરબેડાની પરંપરા રહી અકબંધ

પાટણ શહેર ધાર્મિક નગરી હોવાથી અહી પ્રસંગોપાત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. અને શ્રધ્ધા ભેર માતાજીનું કરવેઠુ પરીપુર્ણ કરી બાધા આકડી ધાર્મિક લોકો પુર્ણ કરતાં હોય છે. ત્યારે પાટણ શહેરના હિંગળાચાચર જીલ્લામાં વસતા પાટણ મોઢ મોદી સમાજની વર્ષો જુની પરંપરા મુજબ પોતાના ઘરે પ્રથમ પુત્રની પ્રાપ્તી અર્થ વરબેડાની પ્રથા આજના આધુનીક યુગમાં પણ અકબંધ … Read more

પાટણ : કણી ગામમાંથી થાઈ કોથમીરનો પકડાયો જથ્થો

નેધરલેન્ડ સરકાર દ્વારા નકારવામાં આવેલા થાઈ કોથમીર બિયારણનો સ્ટોક ભારતમાં પરત લાવી તેનું બારોબાર વેચાણ કરવામાં આવનારૂ હોવાની ફુડ વિભાગની ટીમને બાતમી મળી હતી. જેને આધારે એફએસએસના સહયોગથી પાટણની ફુડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં પાટણ તાલુકાના કણી ગામે આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાંથી આબાદ ઝડપી લીધા હતા. તેમજ તેનાં સેમ્પલને તપાસ માટે … Read more

પાટણ : વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનોએ મહાઆરતીનો લીધો લાભ

પાટણ શહેરના શિવાલયોમાં શ્રાવણ માસને અનુલક્ષાીને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત આરતીઓનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પાટણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર પાસે આવેલ બગેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સેવાકીય સંસ્થાઓના સભ્યોના હસ્તે મહાઆરતીનું આયોજન મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ શહેરની વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટીસંખ્યામાં હાજર રહી ચાલી રહેલા … Read more

પાટણ : પર્યુંષણમાં કતલખાના બંધ રાખવા યોજાઈ બેઠક

પાટણ શહેરમાં જૈન સંપ્રદાયનાં નવ દિવસનાં પર્વધિરાજ પર્યુંષણ પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને જૈન સંપ્રદાય અહિંસાનું ચુસ્તપાલન કરતો હોવાથી પાટણમાં ચાલતા કતલખાના આ પર્વનાં નવ દિવસ સુધી બંધ રાખવામાં આવે તેવી પાટણનાં જૈન આગેવાનોની કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. તો બીજી તરફ રાજય સરકારનાં સચિવ અન્ય વિભાગો પણ તા . ૩-૯-ર૧ થી તા . … Read more

થરાદ : પાઈપો ઉતારી ખેડૂતોની ખેતીલાયક જમીનમાં કયું દબાણ

થરાદ તાલુકાના બુઢનપુર ગામે ખેડૂતોના સીમ અને ખેતરોમાં પાક વાવણીથી ખેડૂતો ચિંતીત બન્યા છે. સિપુ ડેમ જળાશય યોજના હેઠળની પાઈપો ઉતારવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ૧૬ માસથી પાઈપો ખેતરોમાં ઠાલવ્યા બાદ પણ કામગીરી શરુ કરવામાં ન આવતાં ખેડૂતો ચિંતીત બન્યા છે. ખેડૂતોની ખેતીલાયક જમીનોમાં પાઈપો ઉતારી દબાણ કરવામાં આવ્યું છે. ખેતીનું ઉત્પાદન નહીં … Read more

પાટણ : ઝીણીપોળ અને ગુર્જરવાડાના ૬૦ યુવાનો અંબાજી સાયકલ યાત્રા સાથે કયું પ્રસ્થાન

પાટણ ઝીણીપોળ અને ગુર્જરવાડા ના ૬૦ યુવાનો બોલ મારી અંબે જય જય અંબે નાં નાદ સાથે સાઇકલ યાત્રા સાથે પ્રસ્થાન પામ્યા હતા. તે પૂર્વે મા અંબેની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને માઈભકતોની સાથે સ્થાનિક રહીશોએ માં અંબેની આરતીના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. કરોડો શ્રધ્ધાળુઓની ભક્તિ – આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures