ટ્યુશન ટીચરની કરતૂત : 12માની વિદ્યાર્થીનીને ઓફિસમાં બોલાવી અડપલાં કર્યાં
Ahmedabad News : ચાંદખેડામાં આવેલા સોના ગ્રૂપ ટ્યૂશન કલાસીસના ચંચાલકે ધોરણ-12ની વિદ્યાર્થિનીને રેકી અને હિલિંગ આપવાના બહાને ઓફિસમાં બોલાવી શારીરિક અડપલાં કર્યાં હતાં. વિદ્યાર્થિનીને ફ્રેન્ડ હોવાનું કહીને પર્સનલ વાત કરવાના બહાને જબરજસ્તી કરી હતી. વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે શિક્ષકની ધરપકડ થઈ છે. ગુરુ શબ્દને શર્મશાર કરતો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે … Read more