પાટણ: આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ પાંચ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સિનેશન માટે ડ્રાય રન યોજાયો

Vaccination

Vaccination આગામી ટૂંક સમયમાં જ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસી ઉપલબ્ધ થવાની છે ત્યારે જિલ્લાના વિવિધ પાંચ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સિનેશન (Vaccination) માટે ડ્રાય રન કરવામાં આવ્યું. જે પૈકી પાટણ જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા ડ્રાય રનમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી રસીને તાજેતરમાં … Read more

DyCM નીતિન પટેલ: કોરોનાના દર્દીઓને સારવારને લગતી પૂરતી વ્યવસ્થા માટે….

કિડની હોસ્પિટલનો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શુભારંભ¤૪૧૮ પથારીની વ્યવસ્થા સાથેની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે : નાયબ મુખ્યમંત્રીમંજુશ્રી કંપાઉન્ડ સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલને ફક્ત ૬ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કરાવવામાં આવી¤સિવિલ મેડિસીટી અને મંજુશ્રી સ્થિત હોસ્પિટલની કૂલ મળીને ૨૧૦૦ થી વધુ પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ (DyCM Nitin … Read more

પાટણ: ક્વોરંટાઈન પરિવારો માટે મફત ટિફિન સેવા શરુ કરાઈ

Patan

Patan પાટણ (Patan) માં કોરોના નો કહેર યથાવત છે. જેથી પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ ક્વોરંટાઈન પરિવારોને મદદ કરવા જલારામ સેવા ટ્રસ્ટ આગળ આવ્યું છે. જેમાં કોરોના પોઝિટિવ ક્વોરંટાઈન પરિવારોને જમવાની તકલીફ ન પડે તે માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત જલિયાણ અન્નક્ષેત્ર દ્વારા ટીફીન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ પણ જુઓ : … Read more

WHO એ આપી ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

World Health Organization

World Health Organization અમેરિકામાં કોરોના વાયરસના કેસનો આંકડો સાત મિલિયન આંક પાર થયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization)એ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. જો સંક્રમણને રોકવાના ઉપાયો ઝડપથી કરવામાં નહીં આવે તો કોરોના વાયરસના કારણે વૈશ્વિક મૃત્યુ દર બમણો થઇ શકે છે. WHOના ઇમરજન્સી ડિરેક્ટર માઈકલ રેયન … Read more

ટૂંકું ને ટચ : ગણેશ વિસર્જનના સમયે જાણો કયા માર્ગ કરાયા બંધ

Ahemdabad

Ahemdabad કોરોના મહામારીના કારણે બધાજ ઉત્તસવો ને ગ્રહણ લાગી ગયું છે. તેવામાં હાલ ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલી રહ્યો છે. પરંતુ કોરોના મહામારી અને ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ થયું છે. ગણેશ વિસર્જન માટે આવતા લોકો અમદાવાદ (Ahemdabad) સાબરમતી નદીના પટમાં એકઠા ન થયા તેની તકેદારી રખાઇ રહી છે. સબારમતી નદીના પટ તરફ જતા બધા માર્ગો … Read more

Covishield vaccine નું બીજા સ્ટેજનું ટેસ્ટિંગ આજથી શરૂ, જાણો વિગત

Covishield vaccine

Covishield vaccine દેશમાં હાલ કોરોનાની વેક્સિનને લઇ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ત્યારેભારતમાં પણ કોરોના વેક્સિનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જે દરમિયાન પુણેમાં આવેલી સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા, ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા શોધાયેલી covid-19ની રસી (Covishield vaccine) બીજા સ્ટેજ સુધી પહોંચી ગઈ છે. જેનું માનવ ક્લિનિકલ ટ્રાયલ આજથી શરુ થશે. આ પણ જુઓ : આ યુનિવર્સિટીમાં ખાલી … Read more

Covid19 : બાદલ પરિવારની સુરક્ષા કરતા 19 પોલીસમેન કોરોના પોઝિટિવ

Covid19

Covid19 કોરોના (Covid19)નો કહેર હજી પણ એમ નો એમ યથાવત છે. કોરોનાની ઝપેટમાં નેતાઓ તેમજ મોટી મોટી હસ્તીઓ પણ આવી ગઈ છે. ત્યારબાદ પંજાબના અકાલી દળના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંઘ બાદલના પરિવાર પણ કોરોના (Covid19)ની ઝપેટમાં આવી ગયો છે. બઠિંડામાં આવેલા પ્રકાશ સિંઘ બાદલના બંગલાને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પરિવર્તિત કરી નાખવામાં આવ્યો … Read more

Yogi government ના સ્વાસ્થ્ય મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો

Yogi government

ઉત્તર પ્રદેશ સરકાર (Yogi government)ના સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અતુલ ગર્ગનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યાર બાદ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. યોગી સરકાર (Yogi government)ના કેટલાય મંત્રી કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે.ઉપરાંત તેમાંથી બે મંત્રીઓ કમલ રાની વરૂણ અને ચેતન ચૌહાણના કોરોનાથી મોત નીપજ્યા છે. આ પહેલા યોગી સરકારના કુલ આઠ મંત્રી કોરોનાથી સંક્રમિત થઇ … Read more

Corona Vaccine : ચીનની પહેલી કોરોના રસીને પેટેંટ મળી, સૈનિકોને રસી લાગવાનું શરુ

કોરોના મહામારીને લઇ દુનિયા આખી લડી રહી છે. જેના સંદર્ભમાં દુનિયા આખી અત્યારે કોરોના વાયરસની વેક્સિન (Corona vaccine) શોધવામાં લાગી છે. ચીન પણ કોરોના વેક્સિન માટેના પ્રયત્નો કરી રહ્યું છે. આ મહામારીમાં ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીનની પ્રથમ કોરોના વેક્સિન (Corona vaccine)ને પેટેંટ મળી ગયા છે. આ રસીને ચીની સેનાની મેજર … Read more

Corona Vaccine : ભારતની કોરોના વેક્સિન ને લઇ આવ્યા આ મોટા સમાચાર

Covaxin

Corona Vaccine કોરોના મહામારી ને લઇ દેશોમાં વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેવામાંએક સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારત બાયોટેક-આઈસીએમઆર તરફથી બનાવવામાં આવી રહેલી કોરોના વેક્સિનના (Corona Vaccine) પહેલા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. એક અહેવાલ મુજબ ટ્રાયલના શરૂઆતી પરિણામો બાદ કહેવાયું છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures