ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલના મિત્ર પૌલ બાર્ટલની ધરપકડ

Paul Bartel નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) એ ડ્રગ કેસમાં ઓસ્ટ્રેલિયન મૂળના આર્ટિટેક્ટ પૌલ બાર્ટલ (Paul Bartel) ની ધરપકડ કરી છે. પૌલ બાર્ટલ પકડાયેલ ડ્રગ સપ્લાયર અગિસીઆલોસ ડેમેટ્રિયાદેસ અને અર્જુન રામપાલનો નજીકનો મિત્ર છે.  NCB એ બુધવારે રાત્રે બાન્દ્રામાં પૌલ બાર્ટલના ઘર પર રેડ કરી હતી. ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો. જેમાં અંદાજે 9 કલાકની પૂછપરછ … Read more

Celebrity News : રોહિત શેટ્ટીએ જુહુ પોલીસના સ્ટાફ માટે 17 રૂમ ની સગવડ કરી.

Celebrity News

Celebrity News કોરોના વાયરસની મહામારીમાં મુંબઇ પોલીસ પોતાના  જીવ જોખમમાં નાખીને લોકોની સુરક્ષા કરી રહી છે. તેમજ બોલીવૂડ સ્ટાર્સ (Celebrity) પણ સતત કોરોના વોરિયર્સની મદદ કરી રહ્યા છે. હાલમાં જ રોહિત શેટ્ટીએ ફરી એક વખત મુંબઇ પોલીસની મદદ માટે આગળ આવ્યો છે.  આ પણ જુઓ : રેલ્વેએ જાહેર કર્યા નવા નિયમો, રિઝર્વેશન ફોર્મમાં ભરવાની રહેશે … Read more

Celebrity News – નિસર્ગ વાવાઝોડાએ સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસ પર મચાવી તબાહી.

Celebrity News નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્રના અમુક હિસ્સાઓમાં ઘણું નુકસાન પહોંચાડયું છે. સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસમાં પણ આ નિસર્ગ વાવાઝોડાએ તબાહી મચાવી છે. યૂલિયા વંતુરે ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર ફાર્મહાઉસના વીડિયોઝ અને તસવીરો શેર કરી છે. આ પણ જુઓ : રેલ્વેએ જાહેર કર્યા નવા નિયમો, રિઝર્વેશન ફોર્મમાં ભરવાની રહેશે આ બાબત. બદ્રીનાથ મંદિર : ચારધામ યાત્રાની … Read more

અશ્લીલતા ફેલાવવાની બાબતને લઇ એકતા કપૂર સહિત ત્રણ લોકો સામે નોંધાઈ FIR.

ટેલીવિઝન ક્વીન એકતા કપૂર સહિત ત્રણ લોકો પર અશ્લીલતા ફેલાવવાનો તથા રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનના આરોપમાં ઈન્દોરમાં FIR નોંધવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર એક વેબ સીરિઝના પ્રસારણને લઈ એકતા કપૂર પર આ FIR નોંધવામાં આવી છે. અન્નપૂર્ણા પોલીસ સ્ટેશનના પ્રભારી સતીશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું કે, આ FIR બાશિંદો વાલ્મીક સકરગાયે અને નીરજ યાગ્નિકની … Read more

બાળક અને તેની મૃતક માતાનો દર્દનાક વીડિયો જોઈ,શાહરુખ ખાને મદદનો હાથ લંબાવ્યો

થોડા સમય પહેલા મુઝફ્ફરપુરના રેલવે સ્ટેશન પર એક મહિલા અને તેના બાળકનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક બાળક તેની મૃત્યુ પામેલી માતાને જગાડવાનો સતત પ્રયાસ કરતો હતો.જે જોઈને લોકડાઉનમાં મજૂરોની હાલત વર્ણવતો કિસ્સો હતો. ત્યારબાદ આ દર્દનાક વીડિયો જોયા પછી બોલિવૂડના શાહરૂખ ખાન અને તેના મીર ફાઉન્ડેશને બાળકની મદદકરવા હાથ લંબાવ્યો છે. અત્યારે … Read more

અમિતાભ બચ્ચને ટ્વિટર પર રામાયણની ચોપાઈ શૅર કરતા સુંદર સંદેશ આપ્યો.

લૉકડાઉન દરમિયાન અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં કવિતા, પોતાની તસવીર તથા મેસેજ ટ્વીટ કરતાં રહે છે. અમિતાભે રામાયણ પાઠની એક તસવીર શૅર કરતા મહત્ત્વપૂર્ણ સંદેશ આપતા નામ અને નામી વચ્ચેના સંબંધો સમજાવ્યા હતાં. આ તસવીરમાં લખવામાં આવ્યું હતું, સમજવા માટે તો નામ તથા નામી એક જ છે પરંતુ બંનેમાં પરસ્પર સ્વામી તથા સેવકની સમાન પ્રીતિ છે. નામ … Read more

જીની : વિલ સ્મિથને લઈ સોશિયલ મીડિયા પર સ્ટ્રોંગ રિએકશન.

ડીઝનીની ક્લાસિક એનિમેટેડ મૂવી, ‘અલાદિન’ ની લાઇવ-ઍક્શન રિમેકની હાલ ચર્ચા ચાલી રહી છે. અલાદીન મૂવીનું ટ્રેલર રવિવારની રાતના ગ્રેમી એવોર્ડ્સ દરમિયાન લોંચ કરવામાં આવ્યું હતું જો કે વિલ સ્મિથ ટ્રેઇલરમાં જીની અવતારમાં ખુબજ આકર્ષક લાગી રહ્યો છે. જેનેદર્શકો ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. હોલીવુડના અભિનેતા વિલ સ્મિથને આઇકોનિક જીની તરીકે જોવો એ ખાસ આહલાદક … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures