પાટણથી મહેસાણા પેસેન્જર ટ્રેન ફરી શરૂ – જાણો ટાઈમટેબલ

Patan Mehsana Train New Time Table

જય પ્રજાપતિ, પાટણ :  પાટણ શહેર થી મહેસાણા જવા માટે સવારે 6:00 વાગ્યાની એક ટ્રેન (Train) બાદ બપોરે 02:30 વાગે અને સાંજે ટ્રેન હોય છે જયારે સવારના સમયમાં એકપણ ટ્રેન ના હોય મુસાફરોને રેલવે મુસાફરી માટે મુશ્કેલી ભોગવવી પડી રહી હતી. 12 એપ્રિલથી રેલવે વિભાગ દ્વારા જૂની સ્પેશિયલ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરી દેવામાં આવી … Read more

મહેસાણા: પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદિત શાકભાજી અને અનાજની સહકારી ધોરણે દેશમાં પ્રથમ રીટેલ શોપ(સાગર ફ્રેશ)ની ભેટ આપતી દૂધસાગર ડેરી

Sagar Fresh

મહેસાણા શહેરમાં આજથી સાગર ફ્રેશ નામથી પ્રથમ રીટેલ શોપનુ સંસ્થાના ચેરમેન અશોકભાઇ ચૌધરી ના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું… દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને પ્રથમ સહકાર મંત્રી અમિત શાહ ના ખેડૂતો ની આવક ને બમણી કરવાના અભિયાન ને તથા પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપવાના બૂલંદ ઇરાદાઓને સહકારી માળખામાં સમાવેશ કરવાની ઇચ્છા શક્તિ ને પ્રેરકબળ પુરું પાડતાં … Read more

મહેસાણા: વિસનગર તાલુકામાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનો પ્રારંભ

AAP k Dwar Ayushman

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાયો પ્રારંભ તબક્કાવાર મહા ઝુંબેશનું આયોજન કરી ૧૦૦% લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ થી લાભાન્વિત કરવાનો નિર્ધાર ૪ મહિનામાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવ યોજાશે રાજ્યના ૧ કરોડ ૧૮ લાખ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ ધારણ કર્યું મહેસાણાના વિસનગરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનો પ્રારંભ આરોગ્ય પ્રધાન ઋષિકેશ … Read more

મહેસાણા: રેલવે નાળા ને મોટું કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

Mehsana Railway Nala

મુંબઇ-દિલ્લી નવીન રેલવે કોરિડોર ના નિર્માણ થી મહેસાણા નજીક આવેલા તળેટી ગામના ગ્રામજનોની ઊંઘ હરામ કરી નાખી છે. રેલવે લાઈન થી ઘેરાયેલા તળેટી ગામમાં જવા આવવા રેલવે નાળાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે નવીન રેલવે કોરિડોર ના નિર્માણમાં નાળા નાના કરી દેતા ગ્રામજનો માટે વાહન લઈ ગામ માં આવવું મુશ્કેલ બન્યું છે. આ સંજોગો માં … Read more

મહેસાણા: વેટ રિટર્ન અને ઓડિટ ફાઈલ ની મુદ્દત લંબાવવા માંગ

extension of VAT return and audit file

વેબ સાઈટ ધીમી ચાલતી હોવાની સમસ્યા. ટેક્ષની રકમ ભર્યા બાદ ચલણ જનરેટ નહી થતું હોવાની સમસ્યા. વેપારીઓ અને ટેક્ષ કન્સલ્ટન્ટને પડતી હાલાકી. વેટ ઓડિટ રિપોર્ટ અપલોડ કરવા 31 જાન્યુઆરી સુધી છેલ્લા દિવસોમાં વેબસાઈટ ધીમી ચાલતી હોવાના કારણે ઘણા વેપારીઓ અને ટેક્ષ કન્સલ્ટન્ટો વેટ રિટર્ન અને ઓડિટ સમય સર ફાઈલ કરી શક્યા નથી. જેના કારણે ઉત્તર … Read more

મહેસાણા: શાળાના 12 શિક્ષકોના ત્રાસથી શિક્ષિકાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Mehsana Suicide News

મહેસાણા (Mehsana) માં એક શિક્ષિકાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. આ શિક્ષિકાએ સ્કૂલના સ્ટાફની હેરાનગતિથી આત્મહત્યા કરી હતી. શિક્ષિકાએ સ્યૂસાઈડ (suicide) નોટમાં 12 શિક્ષકોના નામ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ શિક્ષિકાની હાલત ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. કડીના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા જયશ્રીબેન પટેલે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમણે … Read more

ભારતમાં માત્ર બે જ મંદિર: મહેસાણા મોઢેરા રોડ પર આવેલું છે જેતપુર નું બદ્રી નારાયણ નું મંદિર

Mehsana Temple

ભારત માં માત્ર બે જ મંદિર છે, ત્યારે હિન્દૂ ભક્તો ઉત્તરાખંડ માં બિરાજમાન બદ્રીનાથ મંદિર દર્શન કરવા જતાં હોય છે, ઠંડી ની મોસમ, ટ્રાફિક અને ટ્રાવેલીગ ના સહન કરવું પડે અને દર્શન નો પૂરો લાભ મળી શકે, એવા જેતપુર માં બદ્રીનારાયણ મંદિરે ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે મંદિર ના મહંત પૂજ્ય જંગલી … Read more

મહેસાણા નગરપાલિકા શહેરમાં રૂ.27 કરોડનો બાકી વેરો વસૂલવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ઠેકેદાર નીમશે

Mehsana nagarpalika

વેરો વસૂલવા પાલિકા કરશે ટેન્ડર પ્રક્રિયા પાલિકા દ્વારા વેરો વસુલાત માટે નીમાશે ઠેકેદાર વેરો ઉઘરાવવા માટે પાલિકા આપશે કોન્ટ્રાક્ટ ગુજરાત રાજ્યમાં સૌથી સધ્ધર નગરપાલિકા એવી મહેસાણા નગરપાલિકા છે. મહેસાણા નગરપાલિકા પાસે સ્વ ભંડોળ પણ ઘણું છે. ત્યારે મહેસાણા વિસ્તારમાં આવતા બાકી વેરા ધારકો પાસેથી વેરા વસુલાત માટે ઠેકેદાર નિમશે. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં 27 કરોડ બાકી … Read more

મહેસાણા: અસામાજિક પ્રવૃત્તિ આચરી ભય ફેલાવતા 6 શખ્સ સામે પોલીસની કાર્યવાહી

mahesana

મહેસાણા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરી ભય ફેલાવતા 6 શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો. મહેસાણા ટીબી રોડ ઉપર રહેણાંક ધરાવતા દિનેશ હવેલી અને તેની ગેંગ ના 6 શખ્સ સામે નોંધાઇ ફરિયાદ. માથાભારે તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરી ભય ફેલાવતા નોંધાયો ગુનો. આ 6 શખ્સ સામે હત્યાની કોશિશ સહિત ના અનેક ગુના નોંધાયેલ છે. હાલમાં 5 આરોપી … Read more

ખાતર વગર ખેડૂતો બન્યા મજબૂર: મહેસાણામાં યુરિયા ખાતરની અછતે ખેડૂતોને દોડતા કરી દીધા

mehsana news

મહેસાણા જિલ્લામાં યુરિયા ખાતરની અછતે ખેડૂતોને દોડતા કરી દીધા છે. જે મુદ્દે નાયબ ખેતી નિયામક વિસ્તરણએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં 12000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જાન્યુઆરી મહિનામાં સપ્લાય પ્લાન છે. જેની સામે અત્યાર સુધીમાં 5700 મેટ્રિક ટન જથ્થો ફાળવાયો છે. તો આજે સાંજે 2000 મેટ્રિક ટન ક્રીભકો નુ યુરિયા ખાતર રેલવે રેક ખાતે આવી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures