Tag: Mehsana News in Gujarati

mehsana activa cctv

મહેસાણા અકસ્માતનો Live Video વાયરલ, એક્ટિવા ચાલક પડયો કોમ્પ્લેક્ષના ભોંયરામાં.

ગુજરાત(Gujarat)માં વિવિધ જગ્યાએ રોજેરોજ અકસ્માતની (accident) ઘટનાઓ બનતી રહે છે. માર્ગ અકસ્માતોની ઘટનામાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે.…

Liquor dens in this city of Gujarat

ગુજરાતના આ શહેરમાં દારૂના અડ્ડાઓ ‘બાર’માં ફેરવાયા

મહેસાણા(Mahesana) શહેરના ટીબી રોડ પર આવેલા વિદેશી દારૂના અડ્ડાઓ પર નશાખોરોને શાંતિ અને સલામતીથી દારૂ ઢીંચવા માટે ખાસ બેઠક વ્યવસ્થા…

Car accident in Visnagar

લગ્ન માટે છોકરો જોવા ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, 2ના મોત

Car accident: વિસનગરમાં દીકરી માટે છોકરો જોવા માટે ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હોવાની કરુણ ઘટના બની છે. આ દુર્ઘટનામાં માતા…

CM Bhupendra Patel

CM ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં અધિકારીઓને ફરી કરી આ ટકોર, ખેડૂતોને આપ્યો ખાસ સંદેશ

ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા પ્રવાસે છે. ત્યારે મહેસાણામાં તેમણે સંબોધન કરતા લોકોને મોટી વાતો કરી હતી. જેમા સૌથી…

Thakor Jugal Lokhandwala MP

Mahesana : મહેસાણા ખાતે યોજાયો રકતદાન કેમ્પ Thakor Jugal Lokhandwala MP

રાજ્યસભાના સાંસદ એવા મહેસાણાના જુગલ ઠાકોર (Thakor Jugal Lokhandwala MP) ના પિતાજી સ્વ.શેઠ મથુરજી પુંજાજી ઠાકોરની નવમી પુણ્ય તિથિ નિમિત્તે…

મહેસાણા : પોલીસે છ માસમાં ગુમ થયેલા ૬પ બાળકોને શોધ્યા

મહેસાણા જીૡામાં છેલ્લા ૬ માસના સમયગળામાં ગુમ થયેલા ૬પ જેટલા બાળકોને શોધી પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અભય…

મહેસાણા : સિવીલ હોસ્પિટલના તબીબો ઉતર્યા હડતાળ પર

ગુજરાત રાજયના તમામ ઈન સર્વિસ તબીબો પોતાની પડતર માંગણીઓને લઈને આજથી અચોકકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે મહેસાણા સિવીલ…