વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મહેમાન પાટણની મુલાકાતે આવે તેવી સંભાવના – તંત્ર આવ્યું હરકતમાં

Patan : પાટણની ઐતિહાસિક અને વિશ્વ ધરોહર રાણીની વાવનાં અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત અને સંભવિત મુલાકાત અંગે હજુ કોઈ સત્તાવાર કાર્યક્રમ પાટણ જિલ્લા વહિવટીતંત્ર પાસે આવ્યો નથી એટલે હજુ મોદી પાટણ આવશે કે કેમ તે હજુ નક્કી નથી. પરંતુ મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ આગામી તા.9-1-24નાં રોજ પાટણ આવી રહ્યા છે તે અંગેની જાણકારી … Read more

રાજ્યોએ કોરોનાની રસી માટે કોલ્ડ સ્ટોરેજ તૈયાર રાખવા પડશે : નરેન્દ્ર મોદી

Narendra Modi

Narendra Modi વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન તેમણે કહ્યું છે કે કોરોનાની રસી દરેક લોકો સુધી પહોંચતી કરવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દે, સાથે જ દરેક રાજ્યોએ આ રસીને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા કરી લેવાની પણ મોદીએ મુખ્ય પ્રધાનોને સલાહ આપી હતી.  … Read more

Narendra Modi એ અટલ બિહારી વાજપેયીનો આ રેકોર્ડ તોડયો

Narendra Modi Narendra Modi એ આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Narendra Modi એ સૌથી વધારે સમય સુધી બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. વાજપેયીએ પોતાના તમામ કાર્યકાળ મળીને 2268 દિવસ સુધી દેશના વડાપ્રધાન પદે રહ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અત્યાર સુધીમાં સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનારા … Read more

PM Modi આજે બપોરે 3 કલાકે તથા આવતીકાલે કરશે ડિજિટિલ બેઠક

PM Modi PM Modi આજે અને આવતીકાલે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે PM Modi ૧૬મી જૂન અને ૧૭મી જૂન એમ બે દિવસ રાજ્યોનાં મુખ્યપ્રધાનો સાથે ડિજિટિલ બેઠક કરવાના છે. આજે બેઠક બપોરે 3 કલાકે શરૂ થસે જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. PM Modi ૧૬મીએ જે રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઓછું હોય તેવા રાજ્યોનાં સીએમ સાથે ડિજિટિલ … Read more

Narendra Modi: આ દિવસે કરશે તમામ મુખ્યમંત્રી સાથે ચર્ચા

Narendra Modi કોરોના વાયરસની મહામારીને અટકાવ માટે લગાવેલ લોકડાઉનથી દેશ હવે અનલોક-1 તરફ આગળ વધ્યો છે. જોકે અનલોક-1 સાથે ઘણી ખરી છૂટછાટ આપવામાં આવી છે. વ્યવસાય રોજગાર ખુલતા માણસોની આર્થિક સ્થિતિ હવે ઠીક થશે તેની સંભાવના છે પરંતુ આ છૂટછાટ અપાતા કોરોનના કેસોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળ્યો છે. કોરોના વાયરસ ને ધ્યાનમાં રાખી … Read more

મોદી સરકારે લીધા 5 મોટા નિર્ણય, ખેડૂત અને સામાન્ય માણસોને થશે ફાયદો.

કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા જ પાંચ મોટા નિર્ણય લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલી આ બેઠકમાં સંકટથી ઘેરાયેલી બીએસએનએલ માટે, રવી પાક માટે ટેકાના ભાવ અને પેટ્રોલ ટ્રાન્સપોર્ટ માર્કેટિંગ ગાઈડલાઈન્સ પર ચર્ચા થઈ. તો જોઈએ આજે કેબિનેટ બેઠકમાં કયા પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં પેટ્રોલ ટ્રાંસપોર્ટ માર્કેટિંગ … Read more

મોદી સરકાર: પ્રજાને 3 મોટી ગિફ્ટ અને એક ઝટકો.

આ વખતે મોદી સરકારના બીજા કાર્યકાળનો 7મો દિવસ ખાસ રહ્યો. સરકાર ગઠનના સાતમા દિવસ બાદ આર્થિક મોર્ચા પર મોદી સરકારે સામાન્ય માણસોને જ્યાં ત્રણ મોટી ગિફ્ટ આપી. તો બીજી તરફ સરકારનો એક નિર્ણય લોકોના ખીસ્સા પર ભારે પડ્યો. તમને જણાવી દઈએ કે, 30મેના રોજ મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. આરબીઆઈએ રેપો રેટ ઓછો કરી … Read more

જાણો પીએમ મોદીએ પ્રણવ મુખરજીના આશીર્વાદ લઈને શું ટિપ્પણી કરી.

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા પ્રણવ મુખરજીના આશીર્વાદ લીધા હતા. મોદી અને પ્રણવદા વચ્ચેનો સબંધ પહેલેથી જ ઉષ્માપૂર્ણ રહ્યો છે અને તેનો વધુ એક પૂરાવો મળ્યો હતો.પીએમ મોદીએ પોતે જ પ્રણવદા સાથેની મુલાકાતની તસવીર ટ્વિટ કરી હતી.જેમાં પ્રણવ મુખરજી પીએમ મોદીને પોતાના હાથથી મોઢુ મીઠુ … Read more

કોંગ્રેસની SCમાં અરજી: મોદી-શાહ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે છતાં ચૂંટણી પંચનું મૌન.

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને કહ્યું પીએમ મોદી અને અમિત શાહ વિરૂદ્ધ 24 કલાકમાં નિર્ણય લેવાનો ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે. પીએમ મોદી અને અમિત શાહ વિરૂદ્ધ કથિત રીતે આચારસંહિતાના ઉલ્લંઘન મામલે કાર્યવાહી ન  કરવા બદલ ચૂંટણી પંચ વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કોંગ્રેસે કહ્યું કે 23 એપ્રિલે મતદાનના દિવસે ગુજરાતમાં રેલી કરીને વડાપ્રધાને આચારસંહિતાનું … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures