પાટણ : રોકડ રૂ.38,040/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.50,040/- ના મુદ્દામાલ સાથે 6 ઇસમો ઝડપાયા.
અક્ષયરાજ (IPS) સાહેબ પાટણએ પાટણ જીલ્લામાંથી જુગારની બદીને નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.કે.ડોડીયા…