પાટણ ના નિલમ સિનેમા થી ભાટીયાવાડ તરફ જવાના માર્ગ પર આવેલ બંધ ડેલામાં મુસ્લિમ યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી..
આત્મ હત્યા કરનાર યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું.. પોલીસે લાશનું પંચનામું કરી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી… બેકારી અને મોંઘવારીને કારણે અનેક નવ યુવાનો નાસીપાસ થઈ આત્મહત્યા કરતા હોવાના બનાવો અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવા જ એક પાટણના મુસ્લિમ યુવાને શનિવારે બપોરે અગમ્ય કારણોસર પોતાના જીવનથી નાસીપાસ થઈ … Read more