Monsoon
- રાજ્યમાં ચોમાસા (Monsoon) માં એક તરફ વાતાવરણ ખુશનુમા બન્યું છે
- ત્યારે બીજી તરફ બીમારી ફેલાવવાની શરૂ થઇ છે.
- તો આ સમયે આપણે આપણા અને પરિવારના સ્વાસ્થ્યની પુરેપુરી સંભાળ રાખવી હિતાવહ છે.
- Monsoon (ચોમાસા)ની ઋતુમાં પેટનો દુ:ખાવો, ગળામાં ઇન્ફેક્શન અને સોજો, તાવ જેવી સમસ્યા થવી એ સામાન્ય વાત છે.
- આ બધાથી બચવા આપણા શરીર માટે ઘરેલુ ઉપાયો ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
- તો આજે આપણે સરળ ઘરેલુ નુસખા જાણશું જેનાથી તમે બીમારીથી બચી શકશો તે જોઇએ.
- એક ગ્લાસ પાણીમાં એક નાનકડી ચમચી તજ પાવડર, વાટેલા કાળા મરીનો પાવડર અને અડધી ચમચી મધ નાખીને આ મિશ્રણ અડધુ રહે ત્યાં સુધી ઉકાળો
- તે પછી થોડુ ઠંડુ થતા પી લો. આ પીવાથી તાવ, શરદીમાં રાહત મળે છે.
- IPL ચાહકો માટે સારા સમાચાર, આ મહીનામાં થશે IPL નું આયોજન
- ભારત માટે Corona vaccine બનાવવાનું બીડુ આ વ્યક્તિએ ઉઠાવ્યું
- બે ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીદાણા નાખીને ઉકાળો.
- જ્યારે પાણી અડધુ રહી જાય તો તેમાં એક નાનકડી ચમચી હળદર અને મીઠુ મિક્સ કરો.
- કુણુ થતા દિવસમાં 3-4 વાર કોગળા કરવાથી ગળાનો દુખાવો દૂર થઈ જાય છે.
- આ ડોક્ટરે મહિલા પત્રકાર સાથે સારવારના બહાને કર્યો બળાત્કાર
- Twitter સુરક્ષામાં મોટુ ગાબડુ પડતા દુનિયાની આ જાણીતી હસ્તીઓના એકાઉન્ટ થયા હેક
- આદુ, ગોળ, મરી, તુલસી, લવિંગનો ઉકાળો બનાવી પીવાથી ખૂબ ફયદો થાય છે.
- ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ સ્નાયુઓ મજબૂત થાય છે.
- આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ પીઓ.
- તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે ગળાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.
- આ વારે જન્મેલા લોકોમાં હોય છે આ ખાસ 4 ગુણો, જાણો વિગત
- PM Swanidhi Yojana દ્વારા રેકડી-લારીવાળાને મળશે 10 હજાર રૂપિયાની મદદ,જાણો વિગત
- જો એક કરતા વઘુ બેંકમાં Account હોય તો આ જરૂર વાંચો…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow