Month: July 2021

પાટણ : હરીપુરા શાળાના ગરીબ બાળકોને પેન્સીલ અને બિસ્કીટનું કરાયું વિતરણ

વૈશ્વિક કોરોના મહામારીમાં લોકોના ધંધા રોજગાર પડી ભાંગતા આજે તમામ લોકો આર્થિક ભીંસમાં સપડાઈ જવા પામ્યા છે ત્યારે હાલમાં સરકાર…

પાટણ : મુસ્લિમ દિકરીઓને વ્હાલી દિકરીના હૂકમના સર્ટી કરાયા એનાયત

પાટણ તાલુકાના બાલીસણા ગામે આવેલી આંગણવાડી ખાતે આજરોજ પાટણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રુકસાનાબેન શેખના અથાક પ્રયત્નોથી વહાલી દીકરીના ત્રણ હુકમો…

મહેસાણા : પોલીસે છ માસમાં ગુમ થયેલા ૬પ બાળકોને શોધ્યા

મહેસાણા જીૡામાં છેલ્લા ૬ માસના સમયગળામાં ગુમ થયેલા ૬પ જેટલા બાળકોને શોધી પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસ મહાનિરીક્ષક અભય…

પાટણ : સિધ્ધનાથ મહાદેવ ખાતે અભિષેક અને વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા સલ કન્વીનર ડોકટર યજ્ઞશભાઈ દવે ના જન્મદિવસ નિમિતે બ્રહ્મ સમાજની બહેનો દ્વારા પાટણ ના સિદ્ધનાથ…

પાટણ : ત્રિસ્તુતીક જૈન સંઘ દ્વારા કીટોનું કરાયું વિતરણ

પાટણ ના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રય માં જૈનાચાર્ય રાષ્ટ્રસંત ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સુરીશ્વરજી મહારાજા ના…

પાટણ : જગન્નાથ મંદિર પરિસર ખાતે નૌકા વિહાર મનોરથનું કરાયું આયોજન

ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રાને લઈને મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક પૂજાવિધિઓ સહિત રથયાત્રાની તડામાર તૈયારીઓ ટ્રસ્ટીગણ સહિત પૂજારીઓ દ્વારા કરવામાં…

પાટણ : ભગવાન જગન્નાથની રથયાત્રાની કામગીરીમાં જોવા મળ્યા કોમી એકતાના દર્શન

પાટણ શહેરમાં ૧૩૯ મી રથયાત્રાની તૈયારીઆે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભગવાનના ત્રણે રથોને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે.…