Month: August 2021

પાટણ : સહસ્ત્ર તરુવન ખાતે શિક્ષક દિનની કરાઈ ઉજવણી

વૈદિક નદી માતા સરસ્વતીના કિનારે નિર્માણ પામેલ સહસ્ત્ર તરુવન ખાતે સરસ્વતી પીપળવન ઓકિ્સજન પાર્કને પ ઓગસ્ટના એક વર્ષ પૂર્ણ થતું…

સિધ્ધપુર : ખળી ચાર રસ્તા પાસેથી દારુ ભરેલી ગાડી ઝડપાઈ

ગુરુવારની મોડી રાિત્રએ સિધ્ધપુર પોલીસ પ્રેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઆેને ચોક્કસ બાતમી મળતા તેઆેએ એક સફેદ રંગની શિફ્ટ ડિઝાયર ગાડીને…

પાટણ : દિવાસા મહાપર્વની સાદગીપૂર્ણ રીતે કરાઈ ઉજવણી

અષાઢ વદ-ચૌદશના દિવસે દેવીપૂજક સમાજનું મહાપર્વ દિવાસાનું પર્વ પાટણ શહેરમાં ભકિતભાવથી ઉજવાતો હોય છે ત્યારે દિવાસાના પર્વને લઈ દેશભરમાં ધંધા…

Lucknow girl

Lucknow : કેબ ડ્રાઈવરને પીટનારી યુવતી સામે આવી, FIR થતા જુઓ શું બોલી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કેબ ડ્રાઈવરની પીટાઈ કરનારી આરોપી યુવતી હવે સામે આવી છે અને સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે.…

પાટણ : યુનિવર્સીટીના રંગભવન ખાતે કરાઈ યુવાશકિત દિવસની ઉજવણી

Patan : સવાઁગી વિકાસના સંકલ્પ સાથે સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કટીબદ્ઘ રાજ્ય સરકારના કાર્યકાળના પાંચ વર્ષ નિમિત્તે યુવાશિક્ત દિવસ…

પાટણ : પચકવાડાના તલાટી કમ મંત્રીની બદલી કરવા ગ્રામજનોએ કરી માંગ

પાટણ જિલ્લાના સિદ્ઘપુર તાલુકાના પચકવાડા ગામના મહિલા તલાટીકમ મંત્રીની તાત્કાલિક અસર થી બદલી કરવા ગામજનો દ્વારા પાટણ જિલ્લા વિકાસ અધિકારીને…