મહેસાણા: પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદિત શાકભાજી અને અનાજની સહકારી ધોરણે દેશમાં પ્રથમ રીટેલ શોપ(સાગર ફ્રેશ)ની ભેટ આપતી દૂધસાગર ડેરી
મહેસાણા શહેરમાં આજથી સાગર ફ્રેશ નામથી પ્રથમ રીટેલ શોપનુ સંસ્થાના ચેરમેન અશોકભાઇ ચૌધરી ના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું… દેશના પ્રધાનમંત્રી…