બેડરૂમમાં પ્રાઈવેટ મોમેન્ટ દરમિયાન ન કરો આ ભૂલ.

પોસ્ટ કેવી લાગી?

પ્રાઈવેટ મોમેન્ટ દરમિયાન અજાણતા કેટલીક એવી વાતો થઈ જાય છે કે, તમારા પાર્ટનરનો મૂડ ખરાબ થઈ જાય છે. જે બ્રેકઅપ સુધી જઈ શકે છે. તો ચાલો જાણીએ એવી કઈ વાત છે

સૌનો ભૂતકાળ હોય છે. પરંતુ તેને ભૂલીને વર્તમાન પર વધુ મહત્વ આપવાની જરૂર છે. તો પછી વાત બગડતા વાર નહીં લાગે. ખાસ કરીને બેડ પર પાર્ટનર સાથે એક્સની વાતો ન કરવી જોઈએ.

અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે સેક્સ પછી અનેક લોકો ચાદર તાણીને સુઈ જાય છે. પરંતુ તને જણાવી દઈએ કે આવી વાતો તમારા પાર્ટનરને ઠેસ પહોંચાડી શકે છે. પ્રેમ કર્યા બાદ તમારા પાર્ટનરની વાતો પણ સાંભળવી જોઈએ. નહીં તો સંબંધો બગડી શકે છે

પ્રાઈવેટ મોમેન્ટ્સમાં અનેક એવી વસ્તુઓ હોય શકે છે, જે તમારા પાર્ટનરને ન ગમતી હોય અને તમને બહુ પસંદ હોય. છતાં તમારી ફરજ બને છે કે, એક એવો રસ્તો કાઢો જેનાથી બંનેને પરેશાની ન થાય.

દરેક સંબંધમાં કોઈને કોઈ નારાજગી તો હોય જ છે. પરંતુ દરેક સમયે, ખાસ કરીને પ્રાઈવેટ ક્ષણો દરમિયાન ફરિયાદ કરવી તમારી પ્રાઈવસીને બગાડી દેશે. એટલે સારું એટલું જ છે કે, ફરિયાદોને બચાવી રાખો.

આ દુનિયામાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની તુલના તેમના ગુણોનો ઢાંકી દે છે, જેથી તુલના કરવાથી બચો. તમારા પાર્ટનરની સરખામણી કોઈ સાથે ન કરો. આવું કરો તો, તમારું માન ઘટી શકે છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures