Tag: ઉત્તર ગુજરાતના સમાચાર

પાટણ : પચકવાડાના તલાટી કમ મંત્રીની બદલી કરવા ગ્રામજનોએ કરી માંગ

પાટણ જિલ્લાના સિદ્ઘપુર તાલુકાના પચકવાડા ગામના મહિલા તલાટીકમ મંત્રીની તાત્કાલિક અસર થી બદલી કરવા ગામજનો દ્વારા પાટણ જિલ્લા વિકાસ અધિકારીને…

પાટણ : ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

પાટણ ખાતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા આજે શુક્રવારે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી.જેમાં પરીક્ષા માટે રજીસ્ટ્રેશન થયેલ પ્રથમ સેશન માં…

પાટણ : પીજીડી- એમએલટીના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા કરાઈ માંગ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણ ખાતે આજરોજ પાટણ જિલ્લા એન એસ યુ આઈ અને પીજીડી એમ.એલ.ટી ના વિદ્યાર્થીઆેએ પરીક્ષા આેનલાઈન…

પાટણ : પીએચડીમાં પ્રવેશ માટેની પરીક્ષાની જાહેર કરાઈ તારીખ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણ દ્વારા આજરોજ પીએચડીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.યુનિવિર્સટીમાં આગામી ૧૭,૧૮ અને…

પાટણ : કોરોના કાળમાં પણ ચારુપ ગામમાં શેરી શિક્ષણ થકી વિદ્યાર્થીઓને અપાયું શિક્ષણ

કોરોનાકાળમાં છેલ્લા ર વર્ષથી શાળાઓ બંધ છે. જેને લઇને બાળકોના ભણતર પર મોટી અસર પડી છે. ઓફલાઇન શિક્ષણ બંધ છે…

પાટણ : ગોલાપુર ગામે આંગણવાડીનું કરાયું ભૂમિપૂજન

મહિલાઓને આર્થિક રીતે પગભર કરી સ્વાવલંબી બનાવવાના પ્રયાસરુપે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રીના શાસનકાળને પાંચ વર્ષ પૂર્ણ થતાં નારી ગૌરવ દિવસ…

ચાણસ્મા : કિસાન સન્માન દિવસ અંતર્ગત યોજાયા ખેડૂતલક્ષી કાર્યક્રમ

ચાણસ્મા ખાતે આવેલા શારદાબા સંસ્કાર ભવનમાં પાટણ જિલ્લાનો કિસાન સન્માન દિવસ ઉજવાયો હતો. જેમાં જાગૃતિબેન પંડ્યા, ચેરમેન ગુજરાત રાજ્ય બાળ…

પાટણ : જનતા હોસ્પિટલ ખાતે ઓકિસજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

પાટણની જનતા હોસ્પિટલ ખાતે મંગળવારના રોજ સ્વ. મેનાબા આેિક્સજન પ્લાન્ટનું દાતા પરિવાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વ. મેનાબા કાનજીભાઈ…