બનાસકાંઠા : જન્મ દિવસ પ્રસંગે ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો – બાળકનો શ્વાસ રૂંઘાતા મોત

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : દિયોદર માં સોમવારે સાંજે એક દુઃખદ ઘટના નો બનાવ સામે આવ્યો છે જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબી ભાઈ ના જન્મ દિવસ નિમિતે ઘરમાં ભવ્ય ઉજવણી નો પ્રસંગ ની તૈયારી થઈ રહી હતી ત્યારે એકાએક ઘરના લાડકવાયા દોઢ વર્ષના બાળકના મુત્યુના સમાચાર મળતાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો … Read more

પાટણ : નરાધમ પિતાએ પત્ની સાથે મનમેળ ન આવતાં પોતાના ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : પાટણ જિલ્લાના ધાયણોજ ગામના નરાધમ પિતાએ પોતાની પત્ની સાથે મનમેળ ન આવતાં પોતાના ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્રણ દિવસ બાદ પુત્રની લાશ થરાદના રડકા ગામ પાસેથી મળી હતી. આ અંગે પત્નીએ હત્યારા પતિ સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કાંકરેજ તાલુકાના (Banaskantha) નેકોઇ ગામના ભગવતીબેન ઉર્ફે ભગીબેન … Read more

Banaskantha : ડીસામાં માલગઢ પાસે અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો

Banaskantha News : ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સિમેન્ટના પતરા ભરીને જઈ રહેલા ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં સિમેન્ટના પતરા ભરીને એક ટ્રેક્ટર ભીલડીથી ડીસા તરફ … Read more

બનાસકાંઠા : ડીસા પાસે બનાસ નદીમાં ન્હાવા પડતાં ડૂબેલા યુવકની લાશ મળી

Banaskantha News : ડીસા બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ ત્રણ દિવસ અગાઉ ડીસાના રાજપુર વિસ્તારમાં એક યુવક ડૂબ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ભારે શોધખોળ બાદ પણ યુવકની લાશ હાથમાં આવી ન હતી. પરંતુ ત્રીજા દિવસે 40 કલાક બાદ શેરગંજ વિસ્તારમાંથી લાશ આપોઆપ તરીને પાણીની સપાટી પર આવી ગઈ હતી. રાજસ્થાનમાં થયેલા ભારે … Read more

Banaskantha : ડીસાના વાસણા પાસે બનાસ નદીમાં ડૂબેલા યુવકની લાશ મળી આવી

The body of a drowned youth was found in Banas river near Deesa

Banaskantha : ડીસા તાલુકાના વાસણા ગામે બકરા ચરાવવા મિત્રો સાથે ગયેલો એક યુવક નદીમાં નાહવા પડતા ડૂબી ગયો હતો. બનાવને પગલે દાંતીવાડા રામનગરના તરવૈયા અને ડીસા નગરપાલિકાની ટીમે ભારે જહેમત ઉઠાવી સતત 8 કલાક સુધી શોધખોળ હાથ ધરી મોડી રાત્રે લાશને બહાર કાઢી હતી. ડીસા તાલુકાના વાસણા ગામે રહેતો શૈલેષ પટણી નામનો 18 વર્ષીય યુવક … Read more

ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ, 35 વર્ષથી કોગ્રેસમાં જોડાયેલા આ નેતા જોડાઇ શકે છે ભાજપમાં, બે દિગ્ગજોએ ખેલ પાડ્યાની ચર્ચા

This leader belonging to Congress can join BJP

દિલીપસિંહ રાજપૂત, Banaskantha :  લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી (Govabhai Rabari) … Read more

જુગાર રમાડતા બે ઇસમોને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી

bansakantha ma Jugar ramadta isamo zadpaya

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : બનાસકાંઠા એલસીબી સ્ટાફ પીએસઆઇ એમ કે ઝાલા, નિકુલસિંહ,મહેશભાઈ, દિલીપસિંહ, મિલનદાશ,નિશાંત ,કનકસિંહ સહિત ના માણસો ડીસા શહેર દક્ષિણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકિકત મેળવી ડીસા માર્કેટ યાર્ડમાં પેઢી નંબર ૨૨૧ ના પ્રથમ માળે આવેલ શ્રી.ગણપતી ટ્રેડીંગ કુ.ખાતેથી બે ઇસમો પાસેથી જુગારના સાહીત્ય નોટબુક,મોબાઇલ ફોન તથા રોકડ રકમ સાથે ફૂલ રૂ.૧૯,૨૦૦/- … Read more

થરા પોલીસે મોબાઈલ ચોરીની e-FIR ના આધારે ભદ્રેવાડી ગામ થી મોબાઈલ ચોર ઝડપી પાડ્યો

Thara Police ae e FIR Na mobile chorne zadpyo

દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશનમાં e-FIR નોંધાઈ હતી. જેમાં oppo કંપની નો ફોન બાબતે દાખલ થયેલ ચોરી નો અનડીટેક્ટ ગુનો પોલીસે ડિટેક્ટ કરેલ … પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે અગાઉ e-FIR નોંધાઈ હતી, જેમાં ઑપો કંપની નો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૮૦૦૦(આઠ હજાર) નો ચોરી … Read more

Banaskantha : રૂ.2,25,795/- ના મુદામાલ સાથે ચોર ઝડપાયો – એરંડાની કરતો હતો ચોરી

Banaskantha chor zadpayo

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમા ગયેલ એરંડા કિ.રૂ.૨૫૭૯૫/- તથા ચોરીમા વપરાયેલ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૨,૨૫,૭૯૫/- ના મુદામાલ સાથે આરોપી પકડી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી થરા પોલીસ થરા (Thara) પોલીસ સ્ટેશન પી એસ આઈ પી.એન.જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન થરા પો.સ્ટે. પાર્ટ … Read more

Banaskantha : 8 વર્ષના માસુમ પર બે શખ્સઓએ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો વાયરલ કર્યો

vav khate 8 varsna badak sathe sushti virudh kruty

અરૂણસિંહ, બનાસકાંઠા : વાવ પંથકમાં એક માસુમ પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે. શેરીમાં રમતા માસુમને મોઢું દબાવી ચોકલેટ અને પૈસા આપવાની લાલચ આપી ઘરમાં લઇ જઈ શખ્સઓએ કારસ્તાન કર્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોસીયલ મીડિયામાં વાયરલ કરતા કરતુત બહાર આવી હતી. પિતાએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures