Health Tips : જમ્યા બાદ તરત ભૂલથી પણ ન કરો આ 5 કામ
Health Tips : ઘણીવાર ખાધા પછી કેટલીક આદતો શરીરને નુકસાન પહોંચાડે છે. તેથી જમ્યા પછી અમુક વસ્તુઓ કરવાનું ટાળવું જોઈએ. જમ્યા પછી તરત સૂઈ ન જાવ : Do not sleep immediately after eating જમ્યા પછી તરત જ સૂવું એ ખરાબ આદત છે. આમ કરવાથી હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ થઈ શકે છે. જેના કારણે પાચન પ્રક્રિયા … Read more