પાટણ: રાધનપુરના સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપ્યા

Patan

પાટણ જિલ્લાના રાધનપુરમાં 20 જૂલાઇના રોજ સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં ચોરીનો બનાવ બનેલ જેમાં અજાણયા ચોર ઇસમોએ મંદિરના અંદર આવેલ રુમમાંથી દરવાજાનો નકુશો તોડી અંદરની તિજોરીનો લોક તોડી તિજોરીમાં મુકેલ ચાંદીના છત્તર તથા રોકડ રકમ મળી કુલ રૂ.૧,૨૭,૨૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. રાધનપુર પોલીસને બાતમી હતી કે, સિનાડ ગામે … Read more

પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો

Patan

રાધનપુર નગરપાલિકાના વહીવટ સામે મહિલાઓ આકરા પાણીએ રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. – ૪ નગરપાલિકાના પ્રમુખના વોર્ડની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. નગરપાલિકા કચેરી ખાતે નાગોરી વાસની મહિલાઓએ કર્યો હલ્લાબોલ. સ્થાનિકોએ નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો. ગંદકી, સાફ સફાઈ, પાણી, રોડ-રસ્તા ના મામલે નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો.

પાટણ: રાધનપુર પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બાઈક ચોર ને ઝડપી પાડયો

Patan

ચોરીના ત્રણ મોટરસાયકલ અને એક મોબાઇલ સાથે કુલ કિ.રૂ.૧૦૦૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો રાધનપુર પોલીસ રટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા માટે રાધનપુર પોલીસ ટિમ પેટ્રોલીંગમાં હતી જે દરમ્યાન બાતમીના આધારે ઠાકોર મહેશભાઇ ઉર્ફે ઇંડો મેલાભાઇ ઉ.વ.૨૦ રહે.નજુપુરા તા.રાધનપુર જી.પાટણ વાળાને ચોરીના મોટરસાયકલ નંગ-૩ તથા મોબાઇલ નંગ-૧ … Read more

પાટણ: રાધનપુરમાં પીકઅપ ડાલાનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત

Patan

પાટણ જિલ્લાના રાધનપુરના મુખ્ય માર્ગો સહિત હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં પીકઅપ ડાલાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરના હાઈવે વિસ્તાર પાસે પીકઅપ ડાલાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ત્યારે ત્રણ ઘાયલ લોકોને ૧૦૮ મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ … Read more

પાટણ: રાધનપુરથી ચોરી થયેલા પાંચ બાઈક સાથે ત્રણ આરોપીની પોલીસે અટકાયત કરી

Patan

પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાએથી પાંચ બાઈકની ચોરી થઇ હતી. રાધનપુર ખાતેથી મોટરસાયકલ ચોરીને વાગડોદ તરફ જતા આરોપીઓને વાગડોદ પોલીસે ઝડપી પાડ્યા હતા. તો વાગડોદ પોલીસ દ્વારા ઝડપેલા આરોપીઓને રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ૪૧-વન-ડી પ્રમાણે ગુનો નોંધી, રિમાન્ડ મેળવીને તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું … Read more

પાટણ: રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની હાજરીમાં 500થી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

radhanpur

વિધાનસભામાં રાજકીય ગરમાવો… 2022ની ચૂંટણી પહેલા રાધનપુરમાં રાજકીય ગરમાવો… રાધનપુર માં ભાજપના ગઢમાં ગાબડું… રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની હાજરીમાં 500થી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. રાધનપુરના પોરાણા ગામના સરપંચ સહિત ગ્રામજનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા નવીન બોરના લોકફાળાના 3,00,000/- (ત્રણ લાખ) રૂપિયા રોકડા આપવામાં આવ્યા. ઠાકોર સમાજ સહિત ચૌધરી … Read more

પાટણ: રાધનપુરમાં રિક્ષામાં બેસાડી પૈસા લૂંટી લેતી ગેંગ સક્રિય બની

radhanpur

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રિક્ષામાં બેસતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના બની છે. રાધનપુર હાઈવે પરથી એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી રૂપિયા 17,000/- કાઢી રસ્તામાં ઉતારી રીક્ષા ચાલક ગેંગ ફરાર થઇ જવા પામી હતી. સાંતલપુર તાલુકાના વાઢિયા ગામના રાણા અમૃતભાઇ રિક્ષામાં બેસી પોતાના ગામ જવા માટે નીકળ્યા હતા ત્યારે રિક્ષાચાલકે પૈસા કાઢી રસ્તા પર ઉતારીને રીક્ષા ગેંગ … Read more

પાટણ: રાધનપુરના નજુપુરા ગામે અકસ્માતમાં નાની બાળકીનું નીપજ્યું મોત

radhanpur aacident

રાધનપુરના નજુપુરા ગામે પુનમ સવસીભાઈ ઠાકોર નામની દિકરી ઘરની બહાર રમી રહી હતી તે દરમિયાન દૂધ આપવા આવેલ વાન ગાડી ચાલકે બાળકીને ટક્કર મારતાં પુનમ નામની દિકરી ઘાયલ થતાં તેને સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ મળતી માહિતી મુજબ રાધનપુરના રેફરલ હોસ્પિટલના ડોક્ટરે દિકરીને મૃત જાહેર કરી હતી. ત્યારે રાધનપુર રેફરલ … Read more

પાટણ: પુત્રની જાન નિકળવાની તૈયારી હતી તે સમયે બન્યો એવો બનાવ કે માતાનું થયું મોત

radhanpur mother death

રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે લગ્ન પહેલા માતમ છવાયો… દીકરાની જાન જવાની તૈયારી હતી તેવા સમયે પંખાથી શોર્ટ લાગતા માતાનું મોત… પાટણના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે પુત્રના લગ્નની તૈયારી કરી રહેલા માતા પરમાર ધનીબેન ભાનુભાઇ ઉંમર વર્ષ 48 નું પંખાથી શોર્ટ લાગવાના કારણે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પુત્રની જાન નીકળવાની તૈયારી … Read more

આખલા નો આંતક: રાધનપુર નગરપાલિકા ની બેદરકારીથી 18 વર્ષીય યુવાને જીવ ખોયો, પરિવારમાં માતમ

Radhanpur

રાધનપુર ના મીરાં દરવાજા પાસે આખલા ની અડફેટે ૧૮ વર્ષ ના યુવક નુ મોત, અબ્દુલ રજાક નામનાયુવક નું મોત થતા પરિવારમાં માતમ છવાયો. રાધનપુરમાં રખડતા આખલાઓ ના કારણે નિર્દોષ ૧૮ વર્ષ યુવક અને એક આધેડ નુ મોત થતાં પરિવારોમાં ઘેરો શોક જોવા મળ્યો. રાધનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે બે નિર્દોષના મોત ની ઘટના અવારનવાર બનતા લોકો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures