રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર થયા ગંભીર આક્ષેપ

Radhanpur BJP MLA Lavingji Thakor Controversy : રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર થયા ગંભીર આક્ષેપ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડિત વેપારી દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો રાધનપુરના વેપારી વર્ગ પાસેથી પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના લાગ્યા ગંભીર આક્ષેપ વેપારી દ્વારા પત્રમાં કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય અને તેમના સાગરીતો … Read more

Radhanpur : રાધનપુર ખાતે આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ

A fire broke out in a godown at Radhanpur

Radhanpur : રાધનપુર નજીક આજે બપોર ના સમયે એકા એક આગ એક ફેક્ટરી ના ગોડાઉન માં લાગતા અફરાતફરી મચી હતી અને આ આગ ની ઘટના માં લાખો રૂપિયા ના નુકશાન નો પ્રાથમિક અંદાજ મુકાયો છે તેમજ આગ લાગવા ની ઘટના ના કારણો ની તપાસ હાથ ધરાઇ છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામને નજીક આવેલા … Read more

“પરદેશી મહેમાન ઘર આવ્યા” : ડેનમાર્કથી આવેલ વિદેશી મહેમાનોએ રાધનપુરના મેમદાવાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી

રાધનપુરની આંગણવાડીની કામગીરીને બિરદાવતાં વિદેશી મહેમાનો… કહેવાય છે ને કે, તંદુરસ્ત બાળકો દેશનું ભવિષ્ય છે. આપણી ગુજરાત સરકાર બાળકોની તંદુરસ્તી અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરીણામ સ્વરૂપે જ આજે ગુજરાત સરકારની આંગણવાડી દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. આ પ્રસિદ્ધીને કારણે જ યુરોપના ડેનમાર્કથી મહેમાનો રાધનપુરની આંગણાવાડીની મુલાકાતે આવ્યા હતા. ડેનમાર્કના કેરીન, ઇવા, … Read more

રાધનપુરમાં વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમમાં કરોડોના કામનું લોકાપર્ણ કરતા મંત્રી અર્જુનસિંહ ચૌહાણ

Radhanpur

Radhanpur : રાજ્ય સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. ગરીબથી ગરીબ વ્યક્તિઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવે તે માટે વિકાસલક્ષી કાર્ય રાજ્યસરકાર કરી રહી છે. રાજ્યમાં ગામ, તાલુકા અને જિલ્લામાં વિકાસલક્ષી કાર્યનુ કામ અવિરત ચાલુ રહે તેને અનુલક્ષીને વિશ્વાસ થી વિકાસ અંતર્ગત પ્રાંત કક્ષાના લોકાર્પણ કાર્યક્રમમાં આજે રાધનપુર ખાતે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ … Read more

પાટણ: રાધનપુર પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બાઈક ચોર ને ઝડપી પાડયો

Patan

ચોરીના ત્રણ મોટરસાયકલ અને એક મોબાઇલ સાથે કુલ કિ.રૂ.૧૦૦૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો રાધનપુર પોલીસ રટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા માટે રાધનપુર પોલીસ ટિમ પેટ્રોલીંગમાં હતી જે દરમ્યાન બાતમીના આધારે ઠાકોર મહેશભાઇ ઉર્ફે ઇંડો મેલાભાઇ ઉ.વ.૨૦ રહે.નજુપુરા તા.રાધનપુર જી.પાટણ વાળાને ચોરીના મોટરસાયકલ નંગ-૩ તથા મોબાઇલ નંગ-૧ … Read more

ગુજરાતની 3 મોટી ઘટનાના પડઘા, રાધનપુર-ધંધૂકા-ડિંગુચામાં આજે સજ્જડ બંધ

Radhanpur closed today

ગુજરાતની ત્રણ અલગ અલગ ઘટનાઓના પડઘા આજે પડ્યા છે. જેને પગલે ત્રણ શહેરોમાં બંધ પાળવામાં આવ્યો છે. ધંધૂકામાં યુવકની હત્યા, રાધનપુરમાં યુવતી પર વિધર્મી યુવાને હિન્દુ યુવતી પર હુમલાની ઘટના અને ડિંગુચા ગામમાં ગુજરાતીઓના મોતને પગલે ગામ લોકોએ બંધ પાળ્યો છે. સાથે જ રાધનપુર બંધ મુદ્દે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાટણ અને રાધનપુર … Read more

PATAN : સાંસદ આદર્શ ગ્રામ યોજના (Yojana) હેઠળ રાધનપુર તાલુકના સિનાડ ગામને ભરતસિંહ ડાભીએ દત્તક લીધું.

Sinad village of Radhanpur taluk was adopted by Bharatsinhji Dabhi

મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhi) આદર્શ ગ્રામના સ્વપ્નને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા ગતા તા.૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહજી ડાભીએ (Patan BJP MP Bharatsinh Dabhi) રાધનપુર (Radhanpur) તાલુકના સિનાડ ગામને દત્તક લીધું છે. ગ્રામ્ય કક્ષાએ રાજ્ય સરકારની વિવિધ … Read more

રાધનપુર તાલુકા પંચાયત હોલ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

Domestic Violence Act 2005

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા આયોજિત ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર/તાલીમ નું આયોજન રાધનપુર તાલુકા પંચાયત હોલ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી રમીલાબેન રાઠોડ, બી.આર.સી કૉ ઓર્ડીનેટર હીરાભાઈ, સાંતલપુર તાલુકા પ્રમુખ અલકાબેન … Read more

Radhanpur રાધનપુર : નગરપાલિકામાં સફાઈ કર્મીઓએ કર્યો હોબાળો.

Radhanpur રાધનપુર

રાધનપુર (Radhanpur) નગરપાલિકા ખાતે ૧૦૪ જેટલા સફાઈ કામદારો વર્ષોથી રાધનપુર નગરપાલિકાની (Radhanpur Nagar Palika) સફાઈ કરતા હતા તેમછતાં ભરતીમાં સફાઈ કામદારો સામે અન્યાય થતાં સફાઈ કર્મીઓ બે દિવસથી સફાઈની કામગીરીથી અળગા રહયા હતા. સફાઈ કર્મચારીઓ સતત બે દિવસથી નગરપાલિકાની ઓફિસે ધરણા પર બેઠા હતા જેમાં કામદારોને ન્યાય ના મળતાં પાલિકામાં હોબાળો મચાવ્યો હતો. અને પાલિકાની … Read more

રાધનપુરમાં પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ

પાટણ (Patan) જિલ્લાના રાધનપુરના (Radhanpur) અંતરિયાળ ગામડાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવક પ્રેમી પ્રેમમાં આંધળો થઇને યુવતીને ભગાડી ગયો હતો. ત્યારે યુવક પહેલેથી પરિણીત હોવાથી બંનેના લગ્ન શક્ય ન હોવાથી બંનેએ ઝેરી દવા પીવાનું નક્કી કયુઁ હતું. જેથી યુવતીએ ઝેરી દવા પીધી પણ યુવકનો જીવ ન ચાલતો તે યુવતીને સ્થળ પર જ છોડીને આવી જતાં પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાના ગોકુળપુરા ઠાકોરવાસ મધાપુરામાં રહેતા નિરાશ્રિત ઠાકોર સોમીબેન ગંગારામભાઈ સાદુરભાઈની ૧૭ વર્ષીય દીકરીને કાંકરેજ તાલુકાના રામનગર ખારીયા ગામનો પાંચા કરસનભાઈ નિરાશ્રિત ઠાકોર તા.૩ જૂનના રોજ રાત્રિના સુમારે લાલચ આપીને ભગાડી ગયો હોવાની રાધનપુર પોલીસ મથકે તારીખ ૬ જૂનના રોજ યુવતીની માતા સોમીબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે રાધનપુર પોલીસે તપાસના ચક્રોગતિમાન બનાવ્યા હતા. ત્યારે મંગળવારને તારીખ ૧પ જૂનના રોજ રાધનપુર પોલીસે યુવતીને ભગાડી જનાર પાંચા કરસનભાઈ નિરાશ્રિત ઠાકોરને તેના ગામથી ઝડપી લઇ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સધળી હકીકત જણાવતાં પોલીસ સમક્ષ કબૂલાતકરતાં કહ્યું હતું કે પોતે તારીખ ૩ જૂનના રોજ ઉપરોક્ત યુવતીને લઈને પોતાના બાઈક ઉપર જુનાગઢ, કેશોદ અને રાજકોટ ફર્યો હતો. પરંતુ પોતાની પાસે પૈસા ન હોવાના કારણે અને પોતે પરિણીત હોવાથી અને બે સંતાનોનો બાપ હોવાથી યુવતી સાથે લગ્ન શક્ય ન હતા. જેથી બન્નો જણાએ ઝેર પીને આત્મ હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.

ઝેર પીને આત્મ હત્યા કરવાનો નિર્ણય કર્યો બાદ રાજકોટ નજીક આવેલા બામણબોર ગામના સીમ વિસ્તારમાં પ્રથમ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી. જ્યારે પોતે પરિણીત હોવાની સાથે બે સંતાનોના બાપહોવાનું ભાન થતા પોતે ઝેરી દવા પીવાનું માંડી વાળી ભગાડી ગયેલી યુવતીને ઝેર પીધેલી હાલતમાં સ્થળ પર છોડી પોતાના ઘરે આવી ગયો હતો.

યુવક પ્રેમીની વાત સાંભળી રાધનપુર પોલીસે સ્થળ તપાસ કરતા યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. રાધનપુર પોલીસે યુવતીનું રાજકોટ પીએમ કરાવી લાશ પરિવારને સોપી પાચા કરશનભાઈ નિરાશ્રિત ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

The tragic end of the love affair came in Radhanpur

The young lover was blinded in love and ran away from the young woman. Since the young man was already married and their marriage was not possible, they decided to take poisonous drugs. The police took action on the basis of the complaint after the girl was left on the spot but did not survive.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures