રાજકોટ: ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે જતા વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો

rajkot student

ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે જતા વિદ્યાર્થી કેતન શૈલેષભાઈ સોલંકી ઉપર છરી વડે હુમલો.. પાનની દુકાને ઉભેલા વિદ્યાર્થી ઉપર તેમના ઘરની સામે રહેતા વ્યકિતએ કર્યો છરી વડે હુમલો. મારા ઘરની સામે કેમ જોવે છે તેમ કહી કર્યો હુમલો. હુમલાનો ભોગ બનેલ વિદ્યાર્થીને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ઈજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થી પરીક્ષા આપવા … Read more

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર

dhoraji

ઓલ ઇન્ડીયા પોસ્ટ એમપલોયસ યુનિયન ગુજરાત સર્કલ દ્વારા પોતાની માંગણીઓને લઈને બે દિવસ ની હડતાળ પર. ત્યારે ધોરાજીના પોસ્ટ ઓફિસ પર તાળા જોવા મળેલ અને પોતાની માંગણીઓને લઈને બે દિવસ હડતાળ પર ઉતર્યા. ધોરાજીના પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ પોતાની અનેક માંગણીઓનો ઉકેલ ન આવતા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરેલ. જેમા નવી પેન્શન સ્કીમ ને બંધ કરવીપાંચ … Read more

રાજકોટ: જેતપુરમાં ખેત વિજળીનાં ધાંધીયાથી કંટાળી ત્રસ્ત ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે આપ્યું આવેદન

jetpur farmers

જેતપુર પીજીવીસીએલ કચેરી ખાતે આપ્યું આવેદન… ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે લગાવ્યા નારા, લોડ સેટિંગ કે સરકારના સેટિંગ લગાવ્યા, પીજીવીસીએલ હાય હાયનાં નારા લગાવામાં આવ્યા જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ખેતર માટે અપાતી વિજળીમાં ધાંધીયા થતા 15 જેટલા ગ્રામજનો પીજીવીસીએલ કચરી ખાતે આપ્યું આવેદન. ખેડૂતોએ આક્ષેપ કર્યા કે રાજય સરકાર ઉદ્યોગ માટે 24 કલાક વિજળી અપાઈ છે અને … Read more

રાજકોટ: ગેસના બાટલાના તોતીંગ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, મહિલાઓએ અનોખી રીતે પોતાનો રોષ વ્યક્ત કર્યો

rajkot gas bottle price

દેશમાં દિન પ્રતિદિન મોંઘવારીનુ પ્રમાણ વધતુ જાય છે અને તમામ ચીજ વસ્તુઓ ના ભાવોમા ઉતરોત્તર વધારો થઈ રહયો છે ખાદ્ય પદાર્થ હોય કે જીવન જરૂરિયાત ની વસ્તુઓ, ભાવો આસમાને ચડી ગયા છે મોંઘવારીએ પણ માજા મુકી છે ગરીબ અને મધ્યમ પરીવારની કમર તુટી ગઈ છે. બે વર્ષ કોરોના મહામારીએ લોકોની કમર તોડી નાંખી ધંધો, વેપાર … Read more

રાજકોટ: ધોરાજીમાં અલગ અલગ વિસ્તારમાં ધારાસભ્ય ખોવાયા છે તેવા પોસ્ટર લાગ્યા

Rajkot dhoraji

ધોરાજી ના ધારાસભ્ય ચૂંટણી જીત્યા બાદ વિસ્તાર માં આજ સુધી દેખાયા નો હોઈ લાગ્યા પોસ્ટર. ધોરાજીમાં ઠેર ઠેર ગંદકી ના સામ્રાજ્ય હોઈ સાફ સફાઈ થતી નો હોઈ ધારાસભ્ય ધ્યાન આપતાં નો હોઈ ધારાસભ્ય ખોવાયા છે તેવા લાગ્યા પોસ્ટર. ધોરાજી ઉપલેટા વિસ્તાર ના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા. ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય ખોવાઈ ગયેલ… કોઈ … Read more

રાજકોટ જિલ્લાના ધોરાજી સફાઈ કર્મચારીઓ પોતાની માંગને લઈ ઉપવાસના માર્ગ ઉપર

રાજકોટ જીલ્લાના ધોરાજી અખીલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા પોતાની માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન ના માર્ગે… ભારત દેશ આઝાદ થયો ત્યારથી સમગ્ર ભારતમાં વાલ્મીકી સમાજના લોકો સફાઈ કામ સાથે જોડાયેલ છે એટલા માટે સફાઈ કામદારની ભરતીમાં પણ વાલ્મીકી સમાજનો પ્રથમ હક્ક બને છે વાલ્મીકી સમાજના લોકો પોતાની આરોગ્ય કે પરીવાર ની ચિંતા કર્યા વગર નઈ … Read more

રાજકોટ: જેતપુરમાં રાત્રીની ગુલાબી ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોએ પાંચ થી છ મકાનનાં તાળા તોડ્યા

Jetpur News

જેતપુરમાં રાત્રીની ગુલાબી ઠંડીનો લાભ ઉઠાવતાં તસ્કરો. જેતપુરના તેજા કાળા પ્લોટ 3 તેમજ યોગી નગરમાં મકાન નાં તાળા તોડતા તસ્કરો. તસ્કરો એ તેજા કાળા વિસ્તાર ને બનાવ્યુ ટાર્ગેટ. તસ્કરોએ પાંચ થી છ મકાનને નિશાન બનાવ્યા. રાત્રીના સમયે તસ્કરો મકાનોમાં રેકી કરતા હોય તેવા સીસીટીવી માં થયા કેદ. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી નાં ફૂટેજ આધારે … Read more

કરોડો રૂપિયાનો પુલ હવામાં: સરકારીતંત્રના તાલમેલના અભાવે હાલાકી ભોગવતી જેતપુરની જનતા

Jetpur Brigde

કરોડો રૂપિયાનો પુલ હવામાં, ક્યારે થશે જમીન સાથે જોડાણ, તેની કાગડોળે રાહ જોતી જનતા જેતપુરના ધોરાજી રોડ રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજ બનાવવાનું કામ હાલતો ગોકળગતીએ. રેલવે ઓથોરિટી દ્વારા સ્ટ્રક્ચર ઉભુ કરી આપ્યું પરંતુ નગરપાલિકા અને આર એન બી વિભાગ એક બીજાને ખો આપી રહ્યું હોવાથી લોકોને પડતી પારાવાર હાલાકી ખાત મહુર્ત થયાને એક વર્ષ … Read more

જેતપુર: તાલુકા પંચાયતની જર્જરિત ઈમારતમાં જીવના જોખમે ચાલતી કામગીરી સામે લોકોના વિરોધ સામે પોતાનો બચાવ કરતા ટીડીઓ

Jetpur TDO

અધિકારીઓ અને પદ્દાધિકારીઓ બિરાજે છે નવી બિલ્ડીંગમાં. સરકારી રેકર્ડ પણ જૂની બિલ્ડીંગ રાખીને કરવામાં આવે છે બેદરકારી. અગાઉ પણ ઘણા વિવાદમાં આવી ચુક્યા છે TDO કુગસિયા. જેતપુર તાલુકા પંચાયતની જૂની જર્જરિત બિલ્ડીંગમાં લાંબા સમયથી ઘણી કામગીરી ચાલી રહી છે જેમકે બાળ આધાર કાર્ડની કામગીરી, સરકારી રેકર્ડ તેમજ આંગણવાડીના કર્મચારીઓ પણ આ જૂની ખંઢેર ઈમારતમાં બેસે … Read more

રાજકોટ: જેતપુરના પીઠડીયામાં પીજીવીસીએલ તંત્રની જીવલેણ બેદરકારીને લીધે જીવલેણ અકસ્માત થવાની ભિતી

Jetpur PGVCL

પીજીવીસીએલ તંત્રની બેદરકારીને લીધે જીવલેણ અકસ્માત થવાની ભિતી. ખેડૂતની રજૂઆતો વીજ કંપનીને બહેરા કાને અથડાય છે. જેતપુરના પીઠડીયા ગામનાં ખેડૂત વીજ કંપનીની બેદરકારીથી ભારે પરેશાન બન્યા છે. પીઠડીયા ટોલ ટેકસ પાસેના ખેતરોમાંથી પસાર થતી ગોંડલ ડિવિઝનના કાગવડ ફીડરની વીજલાઇન ખેડૂતોનાં ખેતરમાંથી પસાર થયા છે. જે વીજલાઇન ના તાર અચાનક નીચે પડ્યા છે તેમજ વીજ થાંભલો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures