કોહલી પર પણ ચાલ્યો ‘નાટુ-નાટુ’નો જાદૂ, જુઓ વીડિયો
Virat Kohli Dance on Oscar winning song naatu naatu : ભારત અને ઓસ્ટ્રેલિયા (IN Vs AUS) વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ મુંબઈના વાનખેડે ખાતે રમાઈ હતી અને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં શાનદાર દેખાવ કરતાં 5 વિકેટે જીત મેળવી હતી. મેદાન વચ્ચે વિરાટ કોહલીએ નાટુ નાટુ ગીત પર કર્યો ડાન્સ ભારત આ ત્રણ મેચની … Read more