Month: August 2021

પાટણ : જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અટકાવવા શૈક્ષિક સંઘ આપશે લડત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષા ધનશ્યામભાઈ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી રતુભાઈ ગોળ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક…

પાટણ : સિવીલ ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ

પાટણ સિવીલ હોસ્પિટલ ખાતે ૭પમાં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. સિવીલ સર્જન ડો.અરવિંદભાઈ પરમારના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં…

પાટણ : યુનિવર્સીટીના કુલપતિ દ્વારા રાષ્ટ્રધ્વજને અપાઈ સલામી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વહીવટી ભવન પાસે ૭પમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો ૭પમા સ્વાતંત્ર પર્વને લઈ યુનિવર્સીટીના…

પાટણ : માર્કેટયાર્ડ ખાતે સ્વાતંત્ર દીનની ઉજવણી.

પાટણ શહેરમાં ૭પમા સ્વાતંત્ર પર્વની ઠેરઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરના માર્કેટયાર્ડ ખાતે માર્કેટના સેક્રેટરી ઉમેદભાઈ…

પાટણ : લોર્ડ ક્રિષ્ના ખાતે ૭પ માં સ્વાતંત્ર દીનની ઉજવણી.

લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ પાટણ ખાતે ૭પમાં સ્વાતંત્ર પર્વની સ્ટાફમિત્રો, અતિથીગણ તથા ટ્રસ્ટીગણની પ્રત્યક્ષ હાજરી તથા વિદ્યાર્થીઓની વચૂંઅલ હાજરીમાં…

પાટણ : કેન્દ્રીય મંત્રીના આગમનને લઈ યોજાઈ પ્રેસ

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી ૧૬મી અને ૧૭મી આેગસ્ટના રોજ પાટણ ખાતે આવી…

પાટણ : ૭રમા વન મહોત્સવની કરાઈ ઉજવણી

પાટણ જિલ્લા કક્ષાના ૭રમાં વન મહોત્સવની ઉજવણીનું પાટણ ખાતે ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના કિલાચંદ રંગભવનમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતિસહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજન…

પાટણ : યુનિવર્સીટી એકિઝકયુટીવ કાઉન્સીલની મળી બેઠક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની પાટણ ખાતે શુક્રવારના રોજ મળેલી એકિઝકયુટીવ કાઉન્સીલની બેઠકમાં નવી ર૦થી રપ કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી.…

પાટણ : ભૂગર્ભ પાઈપના શીફટીંગના ખોદકામ વખતે મંદિર નમી જતાં સર્જાયો વિવાદ

પાટણ નગરપાલિકા દ્વારા હાઈવે વિસ્તારોમાં ભૂગર્ભની મુખ્ય રાઈઝીંગ પાઈપલાઈન નવીન પુલની કામગીરી દરમ્યાન તૂટી જતાં ભૂગર્ભના ગંદા પાણી રોડ પર…

પાટણ : આરોગ્યના કર્મીઓને પૂરતો પગાર ચુકવવા અપાયું આવેદન

વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેર વખતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ટેસ્ટીંગ સર્વેન્સની કામગીરી માટે ર૮ જેટલા એસ.આઈ. સ્ટુડન્ટને પ્રતિદિન ૩૦૦…