Banaskantha: માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલને સસ્પેન્ડ કરાયા

Banaskantha Head Constable Suspended in Mavasri Police Station

દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા : Banaskantha જિલ્લાના માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  માવસરી પોલીસ મથક વિસ્તારમાં  ફરજમાં બેદરકારી દાખવતા હેડ કોસ્ટેબલ ભૂરાભાઈને સસ્પેન્ડ કરાયા છે.  LCB દ્વારા થોડા દિવસ અગાઉ પોલીસ મથક વિસ્તારમાં રેડ કરી દારૂ ઝડપી પડાતા હેડ કોસ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે.  ફરજમાં બેદરકારી દાખવનાર હેડ કોસ્ટેબલને સસ્પેન્ડ કરાતા જિલ્લા … Read more

જેતપુરના થાણાગાલોર ગામની પરિણાતાનો ગળે ફાંસો ખાય કર્યો આપઘાત

Radika sucide case jetpur

રાકેશ પીઠડીયા, જેતપુર : જેતપુરના થાણાગાલોર ગામની પરિણાતાનો ગળે ફાંસો ખાય કર્યો આપઘાત કરતા પરિવાર જનોમાં દુઃખનું મોજું ફરીવળ્યું હતું. ગળે ફાંસો ખાઈ આપઘાત કરનાર પરિણીતા રાધિકાબેન રમેશભાઈ ચાવડાના બે મહિના પૂર્વે જ લગ્ન થયેલ હતા. મૃતક રાધિકાબેન હજુ બે દિવસ પૂર્વે જ પિયરીયા લાલપુર ગામેથી સાસરિયા થાણાગાલોર મુકામે પરત આવી હતી. મૃતકના પિતાએ ગઈકાલ … Read more

અમદાવાદની તાજ હોટલમાંથી ઝડપાયું હાઈપ્રોફાઈલ જુગારધામ – આ આરોપીઓ ઝડપાયા

gamblers arrested from ahmedabad taj hotel

Ahmedabad : શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પરની તાજ હોટલમાંથી (Taj Hotel) મસમોટું જુગરધામ ઝડપાયું છે. હોટલમાં PCBએ બાતમીના આધારે રેડ પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં તાજ હોટલના માલિક પણ જુગાર રમતા ઝડપાયા છે. PCB મળી હતી કે અમદાવાદ શહેરની તાજ હોટલના સાતમા માળે રૂમ નંબર 721માં ગેરકાયદેસર પ્રવતિ ચાલી રહી … Read more

થરા પોલીસે મોબાઈલ ચોરીની e-FIR ના આધારે ભદ્રેવાડી ગામ થી મોબાઈલ ચોર ઝડપી પાડ્યો

Thara Police ae e FIR Na mobile chorne zadpyo

દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશનમાં e-FIR નોંધાઈ હતી. જેમાં oppo કંપની નો ફોન બાબતે દાખલ થયેલ ચોરી નો અનડીટેક્ટ ગુનો પોલીસે ડિટેક્ટ કરેલ … પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે અગાઉ e-FIR નોંધાઈ હતી, જેમાં ઑપો કંપની નો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૮૦૦૦(આઠ હજાર) નો ચોરી … Read more

US H1B Visa : અમેરિકાના H-1B વિઝા માટે ખાસ ટિપ્સ અજમાવો

US H1B Visa

US H1B Visa : અમેરિકાના H1B વિઝાની હંમેશાથી ભારે ડિમાન્ડ રહી છે. ટેકનિકલ સેક્ટરમાં કામ કરતા લોકો આ વિઝાની મદદથી અમેરિકા જાય છે અને પછી તેમના માટે આગળની પ્રગતિના માર્ગ ખુલી જાય છે. H1B વિઝા લોટરી સિસ્ટમથી (us h1b visa lottery) અપાય છે તેથી તેની માંગ કરતા સપ્લાય ઓછો હોય છે. પરંતુ તમે કેટલાક માર્ગ … Read more

આજનો ઘઉં નો ભાવ : ઘઉં ભરવાની સીઝન સમયે જ ઘઉં મોંઘા થયા

Wheat Price

Wheat Price : રાજ્યમાં ભર ઉનાળે થઇ રહેલા માવઠાનો માર મોંધવારી પર પણ જોવા મળી રહ્યો છે. માવઠાને લીધે પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. એક પછી એક માવઠાથી કેરી અને ઘઉં ઉપરાંત રવિ પાકને નુકસાન થયું છે. જેની અસર આ પાકના ભાવ પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઘઉંના ભાવમાં 40 ટકા સુધીનો વધારો … Read more

Patan : કેમેસ્ટ્રી ભવનમાં આગ લાગી હોવાની ઘટનાના પગલે ઘડીભર માટે યુનિવર્સિટી કેમ્પસ અને કેમેસ્ટ્રી વિભાગમાં ફફડાટ વ્યાપીયો

Fire On HNGU Mauk dril

મોહમ્મદ પઠાણ, પાટણ : જિલ્લા પ્રશાસન ના વિવિધ વિભાગો આપત્તિના સમયે કેટલા સચેત છે તે જાણવા માટે જિલ્લા પ્રશાસન ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવાર નવાર મોક ડ્રિલ ના આયોજન કરાતા હોય છે. અને આ મોક ડ્રીલ દરમિયાન વિવિધ શાખાના કર્મચારીઓ કેટલા સમયમાં ઘટના સ્થળે પહોંચીને ઘટનાને નિયંત્રણમાં કરી શકે છે તે જાણવાનો ઉદ્દેશ મોક ડ્રીલનો રહેલો … Read more

આંજણા ચૌધરી સમાજ દ્વારા કરાઈ અનોખી પહેલ, ધાનેરા ખાતે યોજાયેલી બેઠકમાં સમાજ સુધારા માટે લેવાયા 21 મહત્વના નિર્ણયો.

chaudhary samaj new rules

દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા : ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે કોલેજ કેપ્સમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા. દાઢી રાખનારને 51 … Read more

પાટણ : સમી હાઇવે પર ટેલર અને પીકઅપ જીપ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત : યુવાનનું મોત

Accident on Sami Highway one Dead

Accident on Sami Highway one Dead : પાટણ જિલ્લાના રાધનપુર સમી વારાહીના હાઇવે માર્ગ પર અકસ્માતોની ઘટના વારંવાર બનતી રહે છે અને કેટલાય નિર્દોસ લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સમી હાઇવે માર્ગ પર ટેલર અને પીક અપ જીપ વચ્ચે સર્જાતા રાધનપુરના ઓધવ નગરના આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યુ … Read more

Gaslight Movie Download HD+ Free 1080p 480p, 720p| Filmyzilla

Gaslight Movie Download

Gaslight Movie is rocking the OTT platform right now. That’s why right now you too must be wishing to Gaslight Movie download, Gaslight Movie in Hindi English filmyzilla Sometimes we have a desire to watch a movie. Gaslight Movie Download In HD+ in English/Hindi Telegram Link To download Gaslight Movie , you will get many sites in which you will get to see many … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures