Talati cum Mantri Bharti 2022 : તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે આવી ભરતી, અહીંથી કરો અરજી

પોસ્ટ કેવી લાગી?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (Talati cum Mantri recruitment 2022)ની 3437 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે આજે બપોરે 1.00 વાગ્યાથી ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી 15-2-2022ના રોજ રાત્રિના 23:59 કલાક સુધીમાં ઓનલાઇન અરજી (Talati Cum Mantri Online Application) કરી શકશે. આ સાથે આ ભરતી માટે ઓનલાઇન ફી ભરવાની 17-2-2022 છે.

GPSSB Recruitment 2022 ખાલી જગ્યા : આ ભરતી માટે ખાલી કુલ 3437 જગ્યાઓ દરેક જિલ્લા મુજબ છે. જેમાં અમદાવાદમાં 105, અમરેલીમાં 205, આણંદમાં 125, અરવલ્લીમાં 41, બનાસકાંઠામાં 120, ભરૂચમાં 164, ભાવનગરમાં 208, બોટાદમાં 44, છોટાઉદેપુરમાં 85, દાહોદમાં 68, દેવભૂમિ દ્વારકામાં 75, ડાંગમાં 18, ગાંધીનગરમાં 23, ગીરસોમનાથ 93, જામનગરમાં 161, જૂનાગઢ 191, કચ્છણાં 159, ખેડામાં 126, મહીસાગરમા 48, મહેસાણામાં 152 જગ્યા

મોરબીમાં 56, નર્મદામાં 96, નવસારીમાં 64, પંચમહાલમાં 99, પાટણમાં 118, પોરબંદરમાં 44, રાજકોટમાં 188, સાબરકાંઠામાં 42, સુરતમાં 90, સુરેન્દ્રનગરમાં 137, તાપીમાં61, વડોદરામાં 141, વલસાડમાં 90 જગ્યા મળી 3437 જગ્યા માટે ભરતી બહાર પડી છે.

Talati Mantri Bharti Recruitment Notification 2022

Name of the OrganizationOjas Gujarat Panchayat Seva Selection Board (GPSSB)
Official Websiteojas.gujarat.gov.in
Post NameTalati Cum Mantri
No of Vacancies3437 Posts
CategoryGovt Jobs
LocationGujarat
Mode of ApplicationOnline

GPSSB Recruitment 2022: પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથણ પાંચ વર્ષ માટે સરકારની જોગવાઈ મુજબ ફિક્સ 19950 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર આપવામાં આવશે. તેમજ અન્ય લાભો મળવા પાત્ર થશે.

GPSSB Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની ભરતી લેખિત અને સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે જેમાં મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

GPSSB Recruitment 2022: ફી

ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી ઓજસની લિંક પરથી ફોર્મ અને ફી ભરવાની રહેશે. અરજી ફી રૂપિયા 100 રાખવામાં આવી છે.

Important Dates

  • Online Application Starting Dates:28/01/2022
  • Last Date For Application:15/02/2022

How to Apply Ojas Gujarat Talati Mantri Bharti 2022 Online Application Process

  • Applicants need to visit the official website ojas.gujarat.gov.in
  • Ojas Gujarat Panchayat Seva Selection Board website home page appears
  • Find and click on the GPSSB OJAS Talati Mantri Bharti Recruitment Notification 2022 link
  • Candidates need to read all the details provided on it and know eligibility
  • Eligible job seekers need to open the new application form
  • Provide required details and upload required documents
  • Check details and click on the submit button for completing application process
  • Download and take print the application form for future use

Apply Online

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures