Tag: ઉત્તર ગુજરાતના સમાચાર

પાટણ : મિનરલ વોટરના છકડાએ પલ્ટી મારતાં માર્ગ પર ઢોળાયા પાણીના જગ

પાટણ શહેરના યુનિવર્સીટી રોડ પર બેફામ દોડી રહેલા છકડા ચાલકે ઓવરટેક કરવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા છકડો પલ્ટી…

પાટણ : કિસાન મોરચાની યોજાઈ બેઠક

પાટણ જિલ્લા ભાજપ કાર્યાંલય ખાતે જિલ્લા કિસાન મોરચાની જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. તેમાં પ્રદેશ…

પાટણ : સહસ્ત્ર તરુવન ખાતે શિક્ષક દિનની કરાઈ ઉજવણી

વૈદિક નદી માતા સરસ્વતીના કિનારે નિર્માણ પામેલ સહસ્ત્ર તરુવન ખાતે સરસ્વતી પીપળવન ઓકિ્સજન પાર્કને પ ઓગસ્ટના એક વર્ષ પૂર્ણ થતું…

સિધ્ધપુર : ખળી ચાર રસ્તા પાસેથી દારુ ભરેલી ગાડી ઝડપાઈ

ગુરુવારની મોડી રાિત્રએ સિધ્ધપુર પોલીસ પ્રેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઆેને ચોક્કસ બાતમી મળતા તેઆેએ એક સફેદ રંગની શિફ્ટ ડિઝાયર ગાડીને…

પાટણ : દિવાસા મહાપર્વની સાદગીપૂર્ણ રીતે કરાઈ ઉજવણી

અષાઢ વદ-ચૌદશના દિવસે દેવીપૂજક સમાજનું મહાપર્વ દિવાસાનું પર્વ પાટણ શહેરમાં ભકિતભાવથી ઉજવાતો હોય છે ત્યારે દિવાસાના પર્વને લઈ દેશભરમાં ધંધા…

પાટણ : યુનિવર્સીટીના રંગભવન ખાતે કરાઈ યુવાશકિત દિવસની ઉજવણી

Patan : સવાઁગી વિકાસના સંકલ્પ સાથે સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કટીબદ્ઘ રાજ્ય સરકારના કાર્યકાળના પાંચ વર્ષ નિમિત્તે યુવાશિક્ત દિવસ…