દૂધ જેવી સફેદ ખુબસુરત ત્વચા કરવા કરો આ લોટનો ઉપયોગ.

  • ચોખાનું સેવન આપણે બધા દરરોજ દિવસમાં એક વાર તો અવશ્ય કરીએ છીએ. ચોખાનું સેવન આપણા શરીરને ઉર્જા આપે છે અને શરીરને ઘણા બધા ફાયદા પણ થાય છે. પરંતુ ભોજન સિવાય ચોખાના બીજા ઘણા ફાયદા છે જેનાથી ઘણા લોકો અજાણ છે
  • આજે અમે તમને ચોખાના લોટથી સોના જેવી ચમકદાર ત્વચા બનાવવાના ઉપાય જણાવીશું, આ ઉપાય ખુબ જ સસ્તો અને સરળ છે.
  • આ નુસખાના ઉપયોગથી તમારા શરીર પર રહેલા બધા સ્કિન છિદ્રો સારા થઇ જાય છે અને એની નીચે રહેલી ચમકદાર ત્વચા દેખાવા લાગે છે. તે તમારી ત્વચાની અંદર સુધી જઈને ગંદકીને બહાર કાઢે છે જેનાથી ત્વચા ચમકવા લાગે છે.
Skin Glow Home Remedies
  • ત્વચા યુવાન લાગે છે અને ચહેરા પર રહેલા દાગ ધબ્બા પણ ઓછા થવા લાગે છે. એના માટે ચોખા અને મધની જરૂરત પડશે. મધ ન હોઈ તો તમે ખાંડ અને પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. મધ જેવું પરિણામ એમાં નહિ મળે, મધમાં જ બેસ્ટ પરિણામ મળશે.
  • કટોરીમાં એક ચમચી ચોખાનો લોટ અને મધ અથવા ખાંડ અને પાણીને મિક્ષ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડી વાર સુકાવવા દો. જયારે સુકાઈ જાય પછી તેને ઠંડા તાજા પાણીથી મોં ધોઈ લેવું. આ પેસ્ટથી ચહેરા પર અલગ જ ચમક જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here