Patan : પાટણમાં 11 વર્ષની બાળકીને 55 વર્ષીય આધેડે અડપલા કર્યા

Patan : પાટણ શહેરમાં સોસાયટીમાં સિક્યુરિટી કરતા અવિવાહિત 55 વર્ષીય આધેડે શુક્રવારે તે સોસાયટીમાં રમતી 11 વર્ષીય બાળકીને તેની પાસે બોલાવીને અડપલા કર્યા હતા. આ અંગે બાળકીએ તેના માતા પિતાને કહેતાં ચોકીદારની પૂછપરછ કરતાં તેણે સોસાયટીના રહીશો સામે આ હરકતની કબુલાત કરી હતી. બાળકીના પિતાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ચોકીદાર સામે ફરિયાદ નોંધાવી હતી. … Read more

Banaskantha : વડગામના નાવીસણાના રિસોર્ટ ઉપર કબજો કરવા 11 શખ્સોએ હુમલો કર્યો

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : વડગામ તાલુકાના નાવીસણા ગામે આવેલ રિસોર્ટ પર કબજો જમાવવા પિસ્તોલ,તલવાર સહિતના હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ રિસોર્ટના માલિકોને બહાર કાઢી તોડફોડ કરી હતી.આ બનાવને લઈ ચકચાર મચી ગઈ હતી.આ બનાવ બાદ ચાર લોકો નામજોગ તેમજ અન્ય સાત શખસો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા છાપી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જેમાં પાંચ … Read more

Patan : પાટણની સસ્તા અનાજની દુકાનના બે સંચાલકો ની પુરવઠા વિભાગે ગેરરીતિ ઝડપી

garibo na anaj chor sanchalako zadpaya

પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલકો દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો નહીં આપીને સરકારી પુરવઠાનો જથ્થો બારોબાર સગે વગે કરતા હોવાની ગ્રાહકોમા બુમરાડ ઉઠતા પાટણ કલેકટર દ્વારા આ મામલે પાટણ પુરવઠા વિભાગના પ્રોબેશનરી ( IAS) વિદ્યાસાગર તથા પુરવઠા નિરીક્ષક ને આવી સસ્તા અનાજની દુકાનની તપાસ કરવાના આદેશ કરતા તેઓ દ્રારા શહેરના પીપળાગેટ વિસ્તારમાં આવેલ … Read more

Fact check: Is Ivan Cornejo dead In Car accident?

Ivan Cornejo dead Car accident

In this article, we are going to talk about a new rumor which is viral on the internet. There is a rumor which claims that Ivan Cornejo is dead. Ivan Cornejo, an American singer-songwriter best known for his Mexican music, was reported to have died in a car accident on Tuesday, June 6, 2023, leaving … Read more

Ahmedabad : જર્જરિત વિશાલા નારોલ બ્રિજ આજથી મોટા વાહનો માટે બંધ

Ahmedabad Vishala Narol Bridge closed for heavy vehicles from today

Ahmedabad News : અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને પલ્લવ બ્રિજ બાદ હવે શાસ્ત્રી બ્રિજ ચર્ચામાં આવ્યો છે. શાસ્ત્રી બ્રિજને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વિશાલા-ગ્યાસપુરને જોડતા શાસ્ત્રી બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ બ્રિજની રેલિંગ પણ તૂટી ગઈ છે. તંત્ર દ્વારા આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે. એટલે કે આ બ્રિજ પરથી … Read more

Patan : તાલુકાના પાટણ, ધારપુર, સંખારી અને રણુંજ ગામના 60 લોકોની ધર્માંતરણ માટે અરજી

Application for Dharmantar of 60 people of Patan Taluk

Patan : પાટણ જીલ્લામાં અનુસૂચિત જાતિના લોકો જાતિ અપમાનિત ઘટનાઓથી વિચલિત બની હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કાયદાકીય પ્રકિયા માટે સામૂહિક અરજી કરી રહ્યા છે. સિદ્ધપુર, સરસ્વતી બાદ હવે પાટણ તાલુકાના 4 ગામોમાંથી 60 લોકો ધર્માંતરણ માટે અરજી કરતાં કલેકટર દ્વારા સુનાવણી માટે બોલવવામાં અભિપ્રાય આવ્યા હતા. અરજી મામલે કોઈ નિર્ણય લેવાયો … Read more

Cyclone Biparjoy Live Location : ગુજરાત પર તોળાતું બાઈપરજોય ચક્રવાતી વાવાઝોડાનું જોખમ, ગુજરાતના આ વિસ્તાર પર સૌથી વધારે ખતરો

Cyclone Biparjoy Live Location

Cyclone Biparjoy Live Location : દેશમાં ચોમાસાના આગમન પહેલા ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમ હાલમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. જે આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું હાલમાં ગુજરાતના કાંઠેથી 1120 કિલોમીટર … Read more

કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોએ બાગાયતી પાકોમાં આ કાળજી રાખવી

unseasonal rain forecast

રાજ્યમાં આગામી તા. 07.06.2023 થી 11.06.2023 સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બાગાયતી પાકોમાં થતી નુકશાનીને અટકાવવા માટે જિલ્લાના ખેડુતોને અગમચેતીના પગલાં લેવા જરૂરી બની રહે છે. ખેડૂતોએ નીચે મુજબના પગલા લેવાઃ • ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવો.• બાગાયતી પાકોમાં આ સમયમાં પિયત ટાળવું અને શાકભાજી … Read more

પાટણની શાન રાણકી વાવ અને પટોળા હાઉસની શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા મુલાકાત લીધી.

Minister Praful Panseria visited Patans Ranaki Vav and Patola House

Patan : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ રાણકીવાવની (Rani Ki Vav) મુલાકાત લેતા જણાવ્યું હતુ કે, પાટણની રાણકી વાવ એ ભારતીય સંસ્કૃતિનો અમુલ્ય વારસો છે. તેમજ કળા સ્થાપત્ય, ધર્મ,જ્ઞાન અને ઉપાસનાનો સમન્વય છે. પાટણની રાણકી વાવ. રાણકી વાવની સુંદરતા અને કલાકૃતિઓ જોઈને ખરેખર આનંદનો અનુભવ થાય છે. એ સમયના કારીગરોએ પણ કેવું ઉત્તમ કામ કર્યું છે … Read more

હીટ એન્ડ રનમાં ત્રણ મિત્રોના મોત : પાટણમાં ડમ્પર ચાલકે બાઈકને ફંગોળ્યું, એક જ ગામના ત્રણ મિત્રો મોત

Hit And Run in Patan

Hit And Run in Patan : પાટણ-શિહોરી હાઈવે પર પુર ઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારી અવાર નવાર અકસ્માત સર્જાતો હોય છે. જેમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે અજાણ્યો ડમ્પર ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ભુતિયાવાસણા પાસે રાત્રે સાડા દશ વાગ્યા આસપાસ બાઈક સવાર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures