Month: February 2020

"મમ્મી, હું નહીં જમી શકું, પેલા અંકલે મને કિસ કરીને બચકાં ભર્યાં હતાં".

અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક આધેડ સામે ફરિયાદ નોંધાઇ છે. આ આધેડના ઘર પાસે એક પાંચ વર્ષની બાળકી રમતી…

રાજકોટના વિદ્યાર્થીના પરિવારનો કલેક્ટરે કર્યો સંપર્ક, જરૂરી મદદની આપી ખાતરી.

ચીનમાં કોરોનાવાયરસ અંગે ભારતમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે ગુજરાતના રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ, જૂનાગઢ સહિત નવ શહેરોના…

કોરોનાવાયરસ સામે અમદાવાદ એરપોર્ટ ઉપર હેલ્થ ટીમ સજ્જ.

ચીનમાં કોરોનાવાયરસને લઈ હાહાકાર મચી ગયો છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હેલ્થ ટીમને સજ્જ કરાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ…

ડૉક્ટર્સ પણ ચોંકી ગયા,બાળકીના પેટમાંથી કાઢ્યા અડધો કિલો વાળ અને શેમ્પૂના પાઉચ.

તમિલનાડુ ના કોઇમ્બતૂર થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 13 વર્ષની બાળકીના પેટમાંથી અડધો કિલો વાળ અને શેમ્પૂના…

71 વર્ષીય વૃદ્ધને નાગાબાવાના દર્શન રૂ.1.25 લાખમાં પડ્યા.

અમદાવાદ માં થોડા સમય પહેલા ભિક્ષા માંગવાના બહાને અનેક પરિવારને લૂંટી લેવાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર આવા…

વુહાનમાં 1500 રૂપિયામાં મળે છે પાણીની બોટલ, ખાવાનું પણ ખુટી ગયું.

ચીનના વુહાનમાં કોરોનો ખતરનાક વાયરસ ફેલાયો છે. આ વાયરસ ગંભીર હોવાથી ચીનમાં અફરાતફરી મચી ગઈ છે. ભારતના 300 લોકો ચીનના…

હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે, મરજિયાત નથી.

અમદાવાદ શહેરમાં હેલમેટ ફરજિયાત છે કે મરજિયાત તેને લઈને સરકારે યુ-ટર્ન લીધો છે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું હેલમેટ મરજિયાત…

અમદાવાદ સાબરમતી જેલમાંથી છેલ્લા છ વર્ષમાં 208 મોબાઈલ 99 સીમકાર્ડ મળી આવ્યા છે.

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંગુનેગારોને રાખવામાં આવે છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ શું તમે એ જાણો છે કે જેલની…

Prime Minister

PM મોદી: હિંસાથી સમાધાન શોધી રહેલા લોકોને અપીલ છે કે તે પાછા ફરે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કરી હતી. ગણતંત્ર દિવસ સમારોહ હોવાના કારણે આ વખતે સમયમાં ફેરફાર કરતા સવારે…