Month: August 2021

પાટણ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડિબેટ અને ચાય પે ચર્ચાનો યોજાયો કાર્યક્રમ

૧ આેગસ્ટ થી શિક્ષકોના પડતર પ્રશ્નો માટે સોશીયલ મિડિયા મારફતે શિક્ષાકો આદોલન કરી રહ્યા છે. આશ્ચર્યજનક કાર્યક્રમ સંદર્ભે પણ કાલે…

પાટણ : નવીન બીએસ-૬ એમીશન નોમ્ર્સ ધરાવતા નવા વાહનોનું ફલેગઓફ કરી કરાયું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ વર્ષ આપણી સરકારના વિવિધ કાર્યક્રમો અંતર્ગત માનનીય મહેસુલ મંત્રી…

પાટણ : જિલ્લા માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયો વેકિસનેશનનો કાર્યક્રમ

કોરોના વાયરસ એ સમગ્ર દેશ ગુજરાત રાજ્ય અને સમગ્ર પાટણ જિલ્લા માં હાહાકાર મચાવ્યો હતો. માત્ર સાવધાની જ ઈલાજ તેનો…

પાટણ : વિકાસ દિન નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં કરાયા વિકાસ કાર્યોના લોકાર્પણ

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલની પ્રેરક ઉપિસ્થતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણનો સમારોહ…

પાટણ : પાટણથી બિલીયા ચારમાર્ગીય રોડનું કરાયું લોકાર્પણ

આપણી સરકારના પાંચ વર્ષ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૬૭.પ૦ કરોડના ખર્ચે હારીજ-પાટણ -સિદ્ઘપુર -ખેરાલુ-વલાસણા-વિજયનગર…

પાટણ : ભાજપના જૂના કાર્યકર બેઠા આમરણાંત ઉપવાસ પર

ભાજપ પક્ષ સાથે વર્ષ ૧૯૮ર થી પક્ષના સંનિષ્ઠ કાર્યકર તરીકે પાર્ટીને વફાદાર રહી હંમેશાં પાર્ટીના હિતના કાર્ય કરનાર તેમજ પાર્ટીના…

પાટણ : જિલ્લા કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ અભિયાન યોજાયું

રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર આપણી સરકારના પાંચ વર્ષ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયા…

પાટણ : મિનરલ વોટરના છકડાએ પલ્ટી મારતાં માર્ગ પર ઢોળાયા પાણીના જગ

પાટણ શહેરના યુનિવર્સીટી રોડ પર બેફામ દોડી રહેલા છકડા ચાલકે ઓવરટેક કરવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા છકડો પલ્ટી…

પાટણ : કિસાન મોરચાની યોજાઈ બેઠક

પાટણ જિલ્લા ભાજપ કાર્યાંલય ખાતે જિલ્લા કિસાન મોરચાની જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. તેમાં પ્રદેશ…