મહેસાણા : નગરપાલિકાની યોજાઈ સાધારણ સભા

પોસ્ટ કેવી લાગી?

Mahesana : મહેસાણા નગરપાલિકા ની આજે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વિવિધ વિકાસના કામોના નિર્ણયો લેવાયા હતા. જેમાં ટી.પી. સ્કીમ ૩ માં રસ્તાનો વિવાદ મુદ્દે સ્થાનિક સોસાયટીના રહીશોની રજૂઆત થતા યોગ્ય નિર્ણય લેવા ઠરાવ કરાયો હતો.

તો આગામી રક્ષાબંધન ના દિવસથી મહેસાણા મા સિટી બસ શરૂ કરવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. મહેસાણામાં ટુંક સમયમાં સીએનજી સિટી બસ શરૂ કરાશે.

જેના માટે ૪ સ્ટેન્ડ બનાવાશે. સિટી બસ મહેસાણા શહેરમાં ૮ રુટ પર દોડશે. અને મહિલાઓ અને વિકલાંગો ને મફતમાં મુસાફરી તેમજ વિધાર્થીઓને પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવનાર છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures